જામનગર
જામનગર પોલીસની લાલ આંખ, બુલડોઝર ફેરવીને ₹75 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો નાશ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે પોલીસ દ્વારા સમયાંતરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. …
🕒 Oct 28, 2026
બિઝનેસ
જિઓ પ્લેટફોર્મ્સનો ઐતિહાસિક આઈપીઓ માત્ર 95 મિનિટમાં ફુલ્લી સબસ્ક્રાઇબ થયો
આકાશ અંબાણીએ એનએસઈ લિસ્ટિંગ સેરેમનીમાં જણાવ્યું કે જિઓનો આઈપીઓ માત્ર 95 મિનિટમાં ફુલ્લી સબસ્ક્રાઇબ થવો એ ગર્વની વાત …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
ચીનની નકલવાળી વાત પર ભડક્યા અશ્વિની વૈષ્ણવ, પીએલઆઈ સ્કીમના આંકડા ગણાવીને વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ
ભારતની મોબાઇલ મેન્યુફેક્ચરિંગ નીતિ પર સવાલ ઉઠાવનારાઓને યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કોપ હાર્ડર કહીને વળતો પ્રહાર કર્યો છે. …
🕒 Oct 28, 2026
બિઝનેસ
વિદેશી રોકાણકારો માટે ખુશખબર, બ્રોકરેજ ફી પર જીએસટી મામલે સરકારે કરી સ્પષ્ટતા
સરકારના આ નિર્ણયથી વિદેશી રોકાણકારોને 18 ટકા જીએસટીમાંથી રાહત મળી શકે છે. બજારના જાણકારો માને છે કે આનાથી …
🕒 Oct 28, 2026
રાજકારણ
નબળા હાઇવે બનાવતી કંપનીઓ સામે નીતિન ગડકરીની લાલ આંખ, દોષિતો બ્લેકલિસ્ટ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખરાબ ગુણવત્તાવાળા હાઇવે બનાવતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
અગ્નિવીરોના પહેલા જ બેચની વિદાય ટાંકણે કેન્દ્ર અને રાજ્યોની મોટી જાહેરાતો, નોકરી માટે મળશે ખાસ છૂટછાટ
જૂન 2022માં શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોનો પહેલો બેચ ડિસેમ્બર 2026 સુધીમાં પોતાની 4 વર્ષની …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
યુએનમાં અમેરિકા અને ક્યુબાના ડિપ્લોમેટ્સ વચ્ચે ગરમાગરમી, પોડિયમ પર બોલાચાલીનો વીડિયો વાયરલ
સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના મંચ પર અમેરિકા અને ક્યુબાના ડિપ્લોમેટ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક ડિપ્લોમેટે …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
દિલ્હીમાં લાઇન વગર દારૂ ખરીદવાની નવી સગવડ, સરકાર લાવી ખાસ એપ
દિલ્હી સરકાર દ્વારા એક નવી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેનાથી ઘ બેઠા મનપસંદ બ્રાન્ડ ઓનલાઈન બુક …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
જેન-ઝી આંદોલનની અસર, હવે તમામ સ્ટ્રીમિંગ એપ્સનું રજિસ્ટ્રેશન અનિવાર્ય અને ચાર્જ પણ ચૂકવવો પડશે
દેશમાં તાજેતરના જેન-ઝી આંદોલન અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અસત્યાપિત બાબતો બાદ કેન્દ્ર સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સ પર …
🕒 Oct 28, 2026
રાજકારણ
રાજકોટ ભાજપમાં મોટા પલટાના એંધાણ, વિરોધી ગણાતા ભરત બોઘરા અને નીતિન ભારદ્વાજ દિલ્હી પહોંચ્યા
ગુજરાતમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટના સાઈડલાઈન થયેલા અને ભૂતકાળના વિરોધી …
🕒 Oct 28, 2026