કાયદો
દિલ્હી હાઈકોર્ટે પ્રોસિક્યુશન ડાયરેક્ટરના પગારમાંથી દંડ વસૂલવાના આદેશ પર રોક લગાવી
તીસ હજારી કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટર હાજર ન રહેવા પર કરેલી દંડની રકમ ડાયરેક્ટરના પગારમાંથી કાપવાનો આદેશ આપ્યો હતો. …
🕒 Oct 28, 2026