રાજકારણ
અમેરિકન રાજકારણમાં ભૂકંપ, ડેમોક્રેટ્સ દ્વારા ટ્રમ્પ અને જેફરી એપસ્ટેઈન વચ્ચેના સંબંધોની તપાસ માટે સ્પોર્શલ કાઉન્સિલની માંગ
અમેરિકામાં મિડટર્મ ઈલેક્શન પહેલા રાજકારણ ગરમાયું છે. હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટ્સ દ્વારા 53 પેજનો રિપોર્ટ જાહેર કરીને રાષ્ટ્રપતિ …
🕒 Oct 27, 2026
દેશ-વિદેશ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અટકાવવા સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનની ઈરાન સાથે હાઈ-લેવલ બેઠક
મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ ભડકતું અટકાવવા માટે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ તેહરાનમાં ઈરાનના નેતાઓ સાથે …
🕒 Oct 27, 2026
રાજકારણ
ફારૂક અબ્દુલ્લાના નિવેદનનો બચાવ કરતા નેશનલ કોન્ફરન્સ કહ્યું, ભાષણમાં કંઈ દેશદ્રોહી નથી
પાકિસ્તાન પ્રત્યેના ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ઘમાસાણ મચ્યા બાદ પાર્ટીએ સ્પષ્ટતા કરી છે. નેશનલ કોન્ફરન્સે આરોપ લગાવ્યો છે …
🕒 Oct 27, 2026
સમાજ
પાલનપુરમાં ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા શરદોત્સવ ઉજવાયો
પાલનપુરની સોની સમાજની વાડી ખાતે ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. …
🕒 Oct 27, 2026
શિક્ષણ
વાવ-થરાદ પંથકમાં ગૂગુજરાત વિદ્યાપીઠના યુવાનો દ્વારા પોષણયાત્રાનો પ્રારંભ
સમાજમાંથી કુપોષણ અને એિમિયા એટલે કે લોહીની ઊણપને દૂર કરવા માટે અમદાવાદની ગૂગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ એક સરાહનીય પહેલ …
🕒 Oct 27, 2026
આરોગ્ય
અંબાજી તાલુકાનાં અંતરિયાળ ગામોમાં હવે ઘરઆંગણે જ મળશે ફ્રી આરોગ્ય સેવાઓ
જીએમડીસી અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા મોબાઈલ મેડિકલ યુનિટથી આસપાસના 25 જેટલા ગામોના લોકોને બસ કે …
🕒 Oct 27, 2026
ધર્મ
થરાદના ભાભરમાં ભવાની માતાજીના મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી
ભાભરની વિનાયક નગર સોસાયટીમાં આવેલા ધેલા મુરાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે પાટોત્સવ યોજાયો …
🕒 Oct 27, 2026
આરોગ્ય
રાધનપુરમાં બહારની ખાણીપીણી ભારે પડી, પાણીપુરી અને ભેળ ખાધા બાદ એક જ પરિવારના 10 સભ્યોને ફૂડ પોઈઝનિંગ
રાધનપુરના બંધવડ ગામનો પરિવાર શહેરમાં આવ્યો ત્યારે લારી પર પાણીપુરી અને ભેળ ખાધા પછી અચાનક બીમાર પડ્યો હતો. …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
રાધનપુર-કંડલા નેશનલ હાઈવે પર કાળમુખી ફોર્ચ્યુનરે લીધો મજૂરનો ભોગ, પાછળથી ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક પૂરઝડપે દોડતી ફોર્ચ્યુનર કારે બાઈક સવાર ૩૭ વર્ષીય યુવકને અડફેટે લીધો હતો. મજૂરી કામ …
🕒 Oct 27, 2026
સમાચાર
ડીસાના ડૉક્ટર હાઉસમાં આવેલ શ્રીજી પ્રાઈમ ઇમેજિંગ સેન્ટરમાં આગ ભભૂકી, ધુમાડાના ગોટેગોટાથી મચી દોડધામ
ડીસા શહેરના ઇસ્કોન વિસ્તારમાં આવેલા ડૉક્ટર હાઉસ સ્થિત શ્રીજી પ્રાઈમ ઇમેજિંગ સેન્ટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી …
🕒 Oct 27, 2026