JAMNAGAR 361005 GUJARAT, INDIA  | 
JAMNAGAR MIRROR
ADVERTISE HERE (SLOT 1)
અહીં તમારી જાહેરાત આપવા માટે ક્લિક કરો
Book Ad
LIVE 6 SCREEN 🌸 નવરાત્રિ મહા મહોત્સવ લાઈવ પ્રસારણ: શ્રી ખોડલધામ સહિત જામનગર અને ગુજરાતના ભવ્ય રાસોત્સવનું ૬ સ્ક્રીન પર લાઈવ પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો ▶
TRENDING NOW
નબળી પીસી માંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઊંચા ખર્ચ વચ્ચે ઇન્ટેલના શેરમાં ૩૦ ટકાનો મોટો કડાકો   |   વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં એટીકેટીની ફી વધારા સામે એબીવીપીનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી   |   એકતાનગરના ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી બનેલું મગરનું વિશાળ શિલ્પ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર   |   એકતાનગરમાં રજૂ થશે 'નક્સલ મુક્ત ભારત'ની ગાથા, બે હજાર કલાકારો આપશે વિશેષ પ્રસ્તુતિ   |   ગોધરાવાસીઓ માટે દિવાળીની ભેટ: શહેરા ભાગોળ રેલવે અંડર પાસ ટુ-વ્હિલર માટે અંશતઃ ખુલ્લો મૂકાયો   |  
LATEST ARTICLES
સોજિત્રાના દૂધીપુરામાં બનશે રાજ્યનું પ્રથમ મગરો માટેનું 50 લાખના ખર્ચે રેસ્ક્યૂ સેન્ટર ગુજરાત

સોજિત્રાના દૂધીપુરામાં બનશે રાજ્યનું પ્રથમ મગરો માટેનું 50 લાખના ખર્ચે રેસ્ક્યૂ સેન્ટર

આણંદ જિલ્લાના સોજિત્રા અને વસો તાલુકાના ગામડાઓમાં વર્ષોથી તળાવોમાં વસતા મગરોની સુરક્ષા અને સારવાર માટે સરકાર દ્વારા મોટું …

🕒 Oct 29, 2026
આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીની બદલી, કર્મચારીઓએ ફૂલોની વર્ષા કરી ભવ્ય વિદાય આપી ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીની બદલી, કર્મચારીઓએ ફૂલોની વર્ષા કરી ભવ્ય વિદાય આપી

આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરીની અન્યત્ર બદલી થતા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ભાવુક બન્યા હતા. કેબિનથી લઈને ગાડી સુધી …

🕒 Oct 29, 2026
ગાંધીનગરમાં સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત ક્રાઈમ

ગાંધીનગરમાં સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત

પાટનગરના સેક્ટર-27 પોલીસ લાઈનમાં રહેતા અને સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી લમણે …

🕒 Oct 29, 2026
અંબાજીના હડાદ તાલુકામાં સિલાઈ મશીનની લાલચ આપી 150 મહિલાઓ સાથે મોટી ઠગાઈ ક્રાઈમ

અંબાજીના હડાદ તાલુકામાં સિલાઈ મશીનની લાલચ આપી 150 મહિલાઓ સાથે મોટી ઠગાઈ

બનાસકાંઠાના હડાદ વિસ્તારમાં ગરીબ અને આદિવાસી મહિલાઓને મશીન આપવાનું કહીને NGO સંચાલિકા રૂ.2,000 પડાવીને ફરાર થઈ ગઈ છે. …

🕒 Oct 29, 2026
પાલનપુર બસપોર્ટ બહાર ગેરકાયદે પાર્કિંગ અને દબાણોથી ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન

પાલનપુર બસપોર્ટ બહાર ગેરકાયદે પાર્કિંગ અને દબાણોથી ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન

પાલનપુરના અત્યાધુનિક બસપોર્ટની બહાર પાર્કિંગની અસુવિધા અને ગંદકીના કારણે રોડ પર વાહનોના આડેધડ થતા પાર્કિંગથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે …

🕒 Oct 29, 2026
હિંમતનગરના કડીયાદરા પાસેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, 7.92 લાખના મુદામાલ સાથે બે ઝડપાયા ક્રાઈમ

હિંમતનગરના કડીયાદરા પાસેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, 7.92 લાખના મુદામાલ સાથે બે ઝડપાયા

દિવાળીના તહેવારો ટાણે જ સ્ટેટ મોનીટરીંગ સેલે સાબરકાંઠામાં મોટી રેડ પાડી છે. ઈડરના કડીયાદરા પાસેથી કારમાં લઈ જવાતો …

🕒 Oct 29, 2026
ઇઝરાઈલ ઇલેક્શનમાં જડપોડ જંગ, બેન્જામિન નેતન્યાહુ અને વિપક્ષ બંને મેજોરિટીથી દૂર દેશ-વિદેશ

ઇઝરાઈલ ઇલેક્શનમાં જડપોડ જંગ, બેન્જામિન નેતન્યાહુ અને વિપક્ષ બંને મેજોરિટીથી દૂર

ઇઝરાઈલ સંસદ ઇલેક્શનના લગભગ પૂરા થયેલા પરિણામોમાં કોઈ સ્પષ્ટ વિજેતા નહોતો દેખાયો, જેના કારણે દેશમાં લાંબી વાટાઘાટો અને …

🕒 Oct 29, 2026
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણી ઘટીને માત્ર 50.58 ટકા પર પહોંચ્યો કૃષિ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણી ઘટીને માત્ર 50.58 ટકા પર પહોંચ્યો

ઓક્ટોબરના અંતે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો અડધો જ બચતા ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈ માટે કેનાલમાં …

🕒 Oct 29, 2026
થરાદમાં 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ, સ્થાનિક વેપારીઓને મળશે નવી રોજગારીની તકો ગુજરાત

થરાદમાં 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ, સ્થાનિક વેપારીઓને મળશે નવી રોજગારીની તકો

વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષ-2026ની ઉજવણીના ભાગરૂપે થરાદ નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાથી નાના ધંધાર્થીઓને આર્થિક લાભ …

🕒 Oct 29, 2026
ડીસાના નાની આખોલમાં બનાસ ગૌ હોસ્પિટલનું લોકાર્પણ, અબોલ પશુઓની સારવાર માટે અદભુત પહેલ આરોગ્ય

ડીસાના નાની આખોલમાં બનાસ ગૌ હોસ્પિટલનું લોકાર્પણ, અબોલ પશુઓની સારવાર માટે અદભુત પહેલ

બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની આખોલ ખાતે ગૌઘામ પથમેડા પ્રેરિત બનાસ ગૌ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ …

🕒 Oct 29, 2026
< 174 >
જાહેરાત બુકિંગ પૂછપરછ ×