ગુજરાત
આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીની બદલી, કર્મચારીઓએ ફૂલોની વર્ષા કરી ભવ્ય વિદાય આપી
આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરીની અન્યત્ર બદલી થતા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ભાવુક બન્યા હતા. કેબિનથી લઈને ગાડી સુધી …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
ગાંધીનગરમાં સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત
પાટનગરના સેક્ટર-27 પોલીસ લાઈનમાં રહેતા અને સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી લમણે …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
અંબાજીના હડાદ તાલુકામાં સિલાઈ મશીનની લાલચ આપી 150 મહિલાઓ સાથે મોટી ઠગાઈ
બનાસકાંઠાના હડાદ વિસ્તારમાં ગરીબ અને આદિવાસી મહિલાઓને મશીન આપવાનું કહીને NGO સંચાલિકા રૂ.2,000 પડાવીને ફરાર થઈ ગઈ છે. …
🕒 Oct 29, 2026
પાલનપુર બસપોર્ટ બહાર ગેરકાયદે પાર્કિંગ અને દબાણોથી ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
પાલનપુરના અત્યાધુનિક બસપોર્ટની બહાર પાર્કિંગની અસુવિધા અને ગંદકીના કારણે રોડ પર વાહનોના આડેધડ થતા પાર્કિંગથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
હિંમતનગરના કડીયાદરા પાસેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, 7.92 લાખના મુદામાલ સાથે બે ઝડપાયા
દિવાળીના તહેવારો ટાણે જ સ્ટેટ મોનીટરીંગ સેલે સાબરકાંઠામાં મોટી રેડ પાડી છે. ઈડરના કડીયાદરા પાસેથી કારમાં લઈ જવાતો …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
ઇઝરાઈલ ઇલેક્શનમાં જડપોડ જંગ, બેન્જામિન નેતન્યાહુ અને વિપક્ષ બંને મેજોરિટીથી દૂર
ઇઝરાઈલ સંસદ ઇલેક્શનના લગભગ પૂરા થયેલા પરિણામોમાં કોઈ સ્પષ્ટ વિજેતા નહોતો દેખાયો, જેના કારણે દેશમાં લાંબી વાટાઘાટો અને …
🕒 Oct 29, 2026
કૃષિ
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણી ઘટીને માત્ર 50.58 ટકા પર પહોંચ્યો
ઓક્ટોબરના અંતે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો અડધો જ બચતા ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈ માટે કેનાલમાં …
🕒 Oct 29, 2026
ગુજરાત
થરાદમાં 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ, સ્થાનિક વેપારીઓને મળશે નવી રોજગારીની તકો
વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષ-2026ની ઉજવણીના ભાગરૂપે થરાદ નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાથી નાના ધંધાર્થીઓને આર્થિક લાભ …
🕒 Oct 29, 2026
આરોગ્ય
ડીસાના નાની આખોલમાં બનાસ ગૌ હોસ્પિટલનું લોકાર્પણ, અબોલ પશુઓની સારવાર માટે અદભુત પહેલ
બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની આખોલ ખાતે ગૌઘામ પથમેડા પ્રેરિત બનાસ ગૌ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ …
🕒 Oct 29, 2026
બિઝનેસ
શેરબજારમાં જિઓનો ધમાકેદાર પ્રવેષ, દેશની બીજી સૌથી મોટી કંપની બની
જિઓ પ્લેટફોર્મ્સે શેરબજારમાં શાનદાર ડેબ્યૂ કર્યું છે અને તે લિસ્ટિંગના પહેલા જ દિવસે દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની …
🕒 Oct 29, 2026