વાયરલ
ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મહિલા ફેને આપી એવી સલાહ કે ઇન્ટરનેટ પર જીતી લીધા બધાના દિલ
ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી સાથે એક મહિલા ફેનની માતૃત્વ ભરેલી વાતચીત સોશિયલ મીડિયા પર …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
૧૫ વર્ષની કિશોરીએ બનાવ્યું સસ્તું એર સેમ્પલર, જીત્યો 25,000 ડૉલરનો એવોર્ડ
ફ્લોરિડાની ૧૫ વર્ષની વિદ્યાર્થીની બેઈલી ક્વિન ફ્રેન્કે હવામાંથી બેક્ટેરિયલ ડીએનએ એકત્રિત કરતું સસ્તું ઉપકરણ બનાવીને રાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધામાં …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
ેટનામ યુદ્ધ દરમિયાન સૈનિકે મમ્મી માટે રેકોર્ડ કરેલો 43 મિનિટનો અનોખો ઓડિયો મેસેજ Smithsonian મ્યુઝિયમમાં સુરક્ષિત
વર્ષ 1969માં 21 વર્ષના અમેરિકન સૈનિક ફ્રેન્ક એ. કોવાલ્ચિકે પત્ર લખવાને બદલે ટેપ રેકોર્ડર પર પોતાની મમ્મી સાથેની …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ગાંધીનગર પોલીસ કોલોનીમાં કરુણાંતિકા, PSI ટી.જે. ઝાલાએ સરકારી પિસ્તોલથી જીવન ટૂંકાવ્યું
ગાંધીનગર પોલીસ કોલોનીમાં બનેલી આઘાતજનક ઘટનામાં 2017 બેચના PSI ટી.જે. ઝાલાએ પોતાના ઘરમાં જ સર્વિસ પિસ્તોલથી ગોળી મારીને …
🕒 Oct 28, 2026
ગુજરાત
સુરતના વરાછામાં કચરા કૌભાંડની આશંકા, ગાર્ડન વેસ્ટ સળગાવાતા ગત રાત્રે ભીષણ આગ
સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોનમાં ગાર્ડન વેસ્ટના નિકાલ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. મોટા વરાછાના દુખિયાના દરબાર રોડ …
🕒 Oct 28, 2026
લાઈફસ્ટાઈલ
શિયાળામાં વીજળી બિલથી ટેન્શનમાં છો? ઘરની છત પર લગાવો સોલર વોટર ગીઝર અને કરો મોટી બચત
શિયાળામાં ઇલેક્ટ્રિક ગીઝરના કારણે વધતા વીજળીના બિલથી છુટકારો મેળવવા માટે સોલર વોટર ગીઝર એક શાનદાર વિકલ્પ છે. આ …
🕒 Oct 28, 2026
મનોરંજન
90sનો જમાનો પાછો ફર્યો, વર્ષો પછી એકસાથે આવ્યા ઉદિત નારાયણ અને કુમાર સાનુ
બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યા: અંત સે આરંભ તકનું નવું ગીત સુનિયો જરા રિલીઝ થઈ …
🕒 Oct 28, 2026
બિઝનેસ
જોસ્ટાર અને ઝીને કર્ણાટક હાઇકોર્ટ તરફથી મોટી રાહત, 2 ટકા સેસ મામલે સરકાર સામે સખ્ત કાર્યવાહી પર રોક
કર્ણાટક હાઇકોર્ટે ટીવી બ્રોડકાસ્ટર્સ પર લાગુ કરવામાં આવેલા 2 ટકા વેલફેર સેસ મામલે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
ઇઝરાયેલમાં સત્તાનું ભાવિ દાવ પર, નેતન્યાહૂની રાજકીય ખુરશી બચશે કે બદલાશે સરકાર?
ઇઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહૂનું ભવિષ્ય داવ પર લાગ્યું છે. આ ચૂંટણીના પરિણામો માત્ર સ્થાનિક રાજકારણ …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
કચરામાંથી કમાલ: સમુદ્રના તળિયે ટગબોટ અને પાઇપ ડૂબાડીને બનાવ્યા અદભુત આર્ટિફિશિયલ રીફ
અમેરિકાના નોર્થ કેરોલિનામાં મરીન બાયોલોજિસ્ટ્સે કચરામાં ફેંકી દેવાયેલી પબ્લિક પ્રોપર્ટીનો ઉપયોગ કરીને સમુદ્રમાં અનોખી માછલીઓની વસાહત ઊભી કરી …
🕒 Oct 28, 2026