રાજકારણ
સુપ્રીમ કોર્ટે સંજય રાઉતને 17 નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા આપ્યો આદેશ
ન્યાયતંત્ર અને CJI સૂર્યકાંત સામે વિવાદાસ્પદ નિવેદન આપવાના કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉત મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રીમ કોર્ટે …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ એટલે સીધી ડિજિટલ ડાકુુૂુ, સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી
સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોને ડિજિટલ ડાકુુ તરીકે ઓળખાવ્યા છે અને આવા ગુનેગારો સામે અત્યંત કડક કાર્યવાહીની માંગ …
🕒 Oct 29, 2026
બિઝનેસ
યુએસ ફેડરલ રિઝર્વ ચેરમેન કેવિન વોર્શ ઇન્ટરેસ્ટ રેટ્સ અને મોનિટરી પોલિસી પર કરશે મહત્ત્વનું ભાષણ
અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન્સ અને વધતા ફ્યુઅલ પ્રાઈس વચ્ચે ફેડ ચેરમેન કેવિન વોર્શ ઇન્ટરેસ્ટ રેટ્સ અને મોનિટરી પોલિસી પર …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
જાપાનની નજર હવે ભારતના મિસાઈલ અને ડ્રોન ટેસ્ટિંગ રેન્જ પર, ડિફેન્સ સહયોગ વધુ મજબૂત થશે
ચીન સામેની વધતી ટેન્શન વચ્ચે જાપાન પોતાના ડિફેન્સ દળોને વધુ મજબૂત બનાવવા માટે ભારતની મદદ માંગી રહ્યું છે. …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
ટ્રમ્પની આગેવાનીમાં પહેલી ક્વાડ સમિટ મનિલામાં યોજાવાની શક્યતા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ મનિલા ખાતે મળવા જઈ રહ્યા છે. મિડ-નવેમ્બરમાં યોજાનારી …
🕒 Oct 29, 2026
રાજકારણ
ટેક્સાસની રેલીમાં વી લવ માર્કોના નારા ગૂંજ્યા, ટ્રમ્પ અને રૂબિયોની જોડીએ જમાવ્યું આકર્ષણ
અમેરિકામાં મિડટર્મ ઇલેક્શનના માહોલ વચ્ચે ટેક્સાસમાં આયોજિત એક વિશાળ રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્કો રૂબિયો સાથે સ્ટેજ પર …
🕒 Oct 29, 2026
બિઝનેસ
જામનગરમાં બનશે નવો એસિડ પ્લાન્ટ, ખાતર બનાવવાની કાચી સામગ્રી માટે વિદેશ પર નિર્ભરતા ઘટશે
જીએસએફસી દ્વારા જામનગરમાં સલ્ફ્યુરિક અને ફોસ્ફોરિક એસિડના ઉત્પાદન માટે નવો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન્ટ …
🕒 Oct 29, 2026
ટેકનોલોજી
કલાકના હિસાબના દિવસો પૂરા, હવે AI લાવશે સીએ અને એકાઉન્ટિંગ ફર્મ્સમાં મોટો બદલાવ
પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી હવે પ્રોફેશનલ સર્વિસ ફર્મ્સનું ચિત્ર બદલી રહી છે. કલાકદીઠ બિલિંગ પદ્ધતિ …
🕒 Oct 29, 2026
મનોરંજન
એપલ ટીવીની લોકપ્રિય સિરીઝ શ્રિંકિંગની સિઝન 4 માં આવશે મોટો ટ્વિસ્ટ, હેરિસન ફોર્ડના પાત્ર સામે આવશે ગંભીર પડકારો
લોકપ્રિય સિરીઝ શ્રિંકિંગની ચોથી સિઝનમાં 2 વર્ષનો ટાઈમ જમ્પ જોવા મળશે. આ મોટા બદલાવથી હેરિસન ફોર્ડ દ્વારા ભજવવામાં …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
બસની સીટ પર સુપારી કિલીંગની જાહેરાત લખીને દુશ્મનને ફસાવવા માંગતો બદમાશ સળિયા પાછળ પહોંચ્યો
ચેન્નઈમાં સરકારી બસની સીટ પર કોઈની હત્યા કરવાની વિચિત્ર જાહેરાત લખીને પોતાના જ દુશ્મનને ફસાવવાનું એક કુખ્યાત અપરાધીનું …
🕒 Oct 29, 2026