શિક્ષણ
ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારોના હલ્લાબોલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છતાં નિમણૂક ઓર્ડર અટક્યા
રાજ્યમાં વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવા છતાં કાનૂની વિવાદના કારણે સેંકડો ઉમેદવારોના ઓર્ડર અટવાયા છે. રિઝર્વ રાખવામાં …
🕒 Oct 27, 2026
લાઈફસ્ટાઈલ
હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટમાં પાવર ઓફ એટર્ની આપતી વખતે રાખો આ ખાસ સાવધાની
જો તમારી સોસાયટી પણ રીડેવલપમેન્ટ તરફ જઈ રહી છે, તો લીગલ બાબતોને નજરઅંદાજ ન કરતા. પીઓઆઈ આપતી વખતે …
🕒 Oct 27, 2026
બિઝનેસ
ટાટા કન્ઝ્યુમરનું શાનદાર પ્રદર્શન, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો વધીને 469 કરોડ થયો
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે પેકેજ્ડ ફૂડ અને બેવરેજીસની મજબૂત માંગના જોરે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા સારો …
🕒 Oct 27, 2026
વાયરલ
સુરતમાં આકાશમાંથી કચરો ફેંકાવાની અજીબોગરીબ ફરિયાદ, તંત્રએ આપ્યો મજેદાર જવાબ
સુરતના કતારગામ વિસ્તારમાંથી સરકારી પોર્ટલ પર એક એવી વિચિત્ર ફરિયાદ નોંધાઈ કે અધિકારીઓ પણ દંગ રહી ગયા. નાગરિકે …
🕒 Oct 27, 2026
મનોરંજન
બિગ બોસ 20 માં કાશવી હીરાનંદાનીની એન્ટ્રી, બોયફ્રેન્ડ સ્કાઉટ અને લવ ગિલ પર ગુસ્સે થઈ
બિગ બોસ 20 ના ઘરમાં ગત અઠવાડિયે ફેમસ યુટ્યુબર કાશવી હીરાનંદાનીએ એન્ટ્રી કરીને ધમાકો મચાવ્યો છે. તેણે બોયફ્રેન્ડ …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ
દિવાળીના તહેવારો ટાણે જ વડોદરા જિલ્લા પોલીસે બુટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCBએ કોટંબી પાસેના એક ગોડાઉનમાં …
🕒 Oct 27, 2026
વાયરલ
રાજકોટમાં માધાપર ચોકડી પાસે યુવકોના જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ
રાજકોટના માધાપર ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં યુવકો દ્વારા ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
અમરેલી પોલીસની મોટી સફળતા, 27 વર્ષથી ફરાર સિમેન્ટ ચોર નાગપુરથી ઝડપાયો
રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999 માં નોંધાયેલા સિમેન્ટ ચોરીના ગુનામાં 27 વર્ષથી નાસતા ફરતા આરોપી અબ્દુલ સત્તાર કુરેશીને …
🕒 Oct 27, 2026
કૃષિ
કેસર કેરીની સિઝનથી 6 મહિના વહેલી આવક, પોરબંદરમાં 10 કિલોના બોક્સનો ભાવ પહોંચ્યો ₹14,500
ગુજરાતમાં ઉનાળામાં આવતી કેસર કેરી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ બજારમાં આવી જતાં સૌ કોઈ ચોંકી ગયા છે. …
🕒 Oct 27, 2026
આરોગ્ય
વડોદરામાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો પર તવારા, લેવાયેલા નમૂનાઓમાંથી 19 ફેઈલ
તહેવારોની મોસમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલમાંથી 19 સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. …
🕒 Oct 27, 2026