JAMNAGAR 361005 GUJARAT, INDIA  | 
JAMNAGAR MIRROR
ADVERTISE HERE (SLOT 1)
અહીં તમારી જાહેરાત આપવા માટે ક્લિક કરો
Book Ad
LIVE 6 SCREEN 🌸 નવરાત્રિ મહા મહોત્સવ લાઈવ પ્રસારણ: શ્રી ખોડલધામ સહિત જામનગર અને ગુજરાતના ભવ્ય રાસોત્સવનું ૬ સ્ક્રીન પર લાઈવ પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો ▶
TRENDING NOW
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‌માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૬ કરોડથી વધુ રકમના ખર્ચે સુરજકરાડી-ઓખા રોડ વાઇડનિંગ અને રિસરફેસિંગ કાર્યનો પ્રારંભ   |   તાંત્રિક વિદ્યાથી એકના ડબલ કરી આપવાની લાલચ બતાવી રૂ।.૪૯ લાખ ૮૫ હજારની રકમ પડાવી લેવાઈઃ ત્રણ સામે ગુન્હો   |   ક્રૂડના ભાવમાં કડાકો બોલતા શેરબજારમાં તેજીઃ સેન્સેકસમાં ૨૧૫૦ પોઈન્ટથી વધુ ઉછાળો   |   જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ।. ૧૧.૨૫ કરોડના ખર્ચની દરખાસ્તો મંજુર   |   નકલી ચલણી નોટના કેસમાં આરોપીની જામીન અરજી રદ્દ   |  
LATEST ARTICLES
જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામે રૂ. 3.47 કરોડના ખર્ચે સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું ગુજરાત

જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામે રૂ. 3.47 કરોડના ખર્ચે સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા કાલાવડ સીમાણી સ્કીમના રીસ્ટોરેશન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી …

🕒 Oct 28, 2026
જામવંથલી-અલિયાબાડા ડબલિંગ કામગીરીને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનોના રૂટ બદલાયા

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ કામગીરીને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનોના રૂટ બદલાયા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ચાલતી ડબલિંગ કામગીરીના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જામવંથલી સ્ટેશને બ્લોક લેવાને કારણે …

🕒 Oct 28, 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 ફૂટ લાંબા અજગરોનું સફળ રેસ્કયૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 ફૂટ લાંબા અજગરોનું સફળ રેસ્કયૂ

ખંભાળીયાના વિંજલપર ગામેથી 10 ફૂટ લાંબો વિશાળકાય અજગર મળી આવ્યો હતો, જ્યારે ભાણવડના રાણપરડામાં શિયાળનો શિકાર કરનાર અજગરને …

🕒 Oct 28, 2026
ખંભાળિયામાં સરકારની દુષ્કાળ સહાય સામે ખેડૂતો અને સરપંચોમાં ભારે રોષ કૃષિ

ખંભાળિયામાં સરકારની દુષ્કાળ સહાય સામે ખેડૂતો અને સરપંચોમાં ભારે રોષ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂ।. 8500 ની સહાય અત્યંત અપૂરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખંભાળિયા તાલુકા …

🕒 Oct 28, 2026
જામનગર એસ.ટી. વિભાગની દિવાળી ભેટ, મુસાફરો માટે દોડશે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો ગુજરાત

જામનગર એસ.ટી. વિભાગની દિવાળી ભેટ, મુસાફરો માટે દોડશે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો

દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરો માટે જામનગર એસ.ટી. વિભાગે ખાસ આયોજન કર્યું છે. તા. 04 થી તા. 24 …

🕒 Oct 28, 2026
જામનગરમાં વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન કેમ્પ યોજાયો જામનગર

જામનગરમાં વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન કેમ્પ યોજાયો

જામનગરના વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ધો.1થી કોલેજ સુધીના હોનહાર છાત્રોને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા. આ ભવ્ય …

🕒 Oct 28, 2026
દ્વારકા અને કલ્યાણપુરમાં જળસંકટ ઘેરૂ બન્યું, ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને કરી ખાસ રજૂઆત ગુજરાત

દ્વારકા અને કલ્યાણપુરમાં જળસંકટ ઘેરૂ બન્યું, ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને કરી ખાસ રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પાણીની વિકટ પરિસ્થિતિ અંગે ધારાસભ્ય પબુભા માણેકે …

🕒 Oct 28, 2026
જામનગર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓની સુવિધા અંગે ABVPનું આવેદનપત્ર શિક્ષણ

જામનગર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓની સુવિધા અંગે ABVPનું આવેદનપત્ર

જામનગરની આઈટીઆઈમાં પીવાના પાણી અને વોશરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રિન્સીપાલને …

🕒 Oct 28, 2026
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ, હાપા-ઓખા સેકશનમાં બ્રિજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ ટેકનોલોજી

રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ, હાપા-ઓખા સેકશનમાં બ્રિજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ઈન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભરીને લાખાબાવળ-પીપળી સેકશનમાં બ્રિજ નં. 391 ના જુના …

🕒 Oct 28, 2026
અમદાવાદમાં મોટો દરોડો, કોલ્ડ સ્ટોરેજમાંથી ઝડપાયો શંકાસ્પદ માવો ક્રાઈમ

અમદાવાદમાં મોટો દરોડો, કોલ્ડ સ્ટોરેજમાંથી ઝડપાયો શંકાસ્પદ માવો

દિવાળીના તહેવારો નજીક આવતાં જ બજારમાં ખાધ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. આ બાબતને ગંભીરતાથી લઈને …

🕒 Oct 28, 2026
< 270 >
જાહેરાત બુકિંગ પૂછપરછ ×