ક્રાઈમ
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમની જામીન અરજી કોર્ટે ફગાવી
જામનગરના ગ્રામ્ય પંથકમાં સગીરાને ધમકી આપીને દુષ્કર્મ ગુજારનાર આરોપીની જામીન મુક્ત થવાની અરજી અદાલતે ફગાવી દીધી છે. પીડિતાએ …
🕒 Oct 28, 2026
જામનગર
ધ્રોલના લૈયારા ગામમાંથી બાઈક ચોરી કરનાર બે શખ્સો પોલીસના સકંજામાં
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાંથી બાઈક ચોરી કરનાર બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાઉ બાઈક …
🕒 Oct 28, 2026
જામનગર
ફ્રી ફાયર ગેમ રમતા રમતા પ્રેમમાં ફસાઈ સગીરા, જામનગર પોલીસે આસામથી પકડી પાડ્યો અપહરણ કરનાર
જામનગરના એસટી બસ સ્ટેન્ડ પરથી એક સગીરાનું અપહરણ થયાના મામલામાં પોલીસે આસામ સુધી તપાસ લંબાવીને આઠ ઓક્ટોબર 2026ના …
🕒 Oct 28, 2026
જામનગર
જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદમાં કોર્ટનો મોટો વચગાળાનો ઓર્ડર
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં કંચનબેન હરીયાની ટ્રસ્ટી તરીકેની નિમણૂક વિરુદ્ધના કેસમાં કોર્ટે જીનેશ શાહના ફેરફાર રિપોર્ટ પર આગામી હુકમ …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
દ્વારકા-નાગેશ્વર માર્ગ પર અકસ્માત સર્જી કારચાલક ફરાર, ઈજાગ્રસ્ત યુવાને નોંધાવી ફરિયાદ
દ્વારકા તાલુકાના નાગેશ્વર પાસે બેફામ દોડતી ફોર વ્હીલના ચાલકે બાઈકચાલક યુવાનને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. …
🕒 Oct 28, 2026
જામનગર
ખંભાળિયાના મકાનમાં અચાનક આગ ભભૂકી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં બનેલી આગની ઘટના. રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો. ફાયરબ્રિગેડની …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ખંભાળિયાના ગોડાઉનમાં તસ્કરોનું બાકોરૂ, લાખોની એલ્યુમિનિયમ ડીસ ચોરાઈ
ખંભાળિયાના અશોક ઓઈલ મીલ કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનને નિશાન બનાવી તસ્કરો દીવાલમાં બાકોરૂ પાડીને અંદર ઘૂસ્યા હતા. સ્ટોર રૂમમાં …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
જામનગર આસપાસના વિસ્તારમાં જુગાર અને ચોરીના વધતા બનાવો, પોલીસે દરોડા પાડીને આરોપીઓને ઝડપ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા અને કાલાવડના મછલીવડ વિસ્તારમાં પોલીસે જુગાર રમતા શખ્સો પર દરોડા પાડ્યા છે, જ્યારે ખંભાળિયામાં …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
જામનગર પંથકમાં પોલીસના સપાટા, જુગાર રમતા અને વર્લી બેટીંગ લેતા શખ્સો ઝડપાયા
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સિક્કો ઉછાળીને જુગાર રમતા 5 શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે, જ્યારે કાલાવડમાં એલસીબીના દરોડામાં તીનપત્તી …
🕒 Oct 28, 2026
બિઝનેસ
શું સોનું સીધું 2 લાખ પર પહોંચશે, ભાવમાં આવશે ઐતિહાસિક ઉછાળો અને સમજો આની પાછળનું ગણિત
જો તમે સોનામાં રોકાણ કરવાનું કે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ …
🕒 Oct 28, 2026