દ્વારકામાં વીજબીલ ન ભરનારા ડીફોલ્ટર ગ્રાહકો સામે પીજીવીસીએલની મેગા ડીસકનેકશન ડ્રાઈવ
દ્વારકા ડિવિઝન હેઠળ સમયસર વીજબીલ ન ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા માટે પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી …
🕒 Oct 29, 2026
જામનગર
જામનગર પંથકના વાહનચાલકો માટે મહત્વના સમાચાર, નંદપુર ગામનું કાલાવડ ફાટક 3 દિવસ રહેશે બંધ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડબલિંગની કામગીરીને લઈને જામવંથલી યાર્ડમાં રીમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કારણોસર રેલવે …
🕒 Oct 29, 2026
લાઈફસ્ટાઈલ
હૈદરાબાદના ડેવલપરે કરી કમાલ, રોડ પ્રોજેક્ટ માટે આંબા કાપવાને બદલે 800 વૃક્ષોનું કર્યું સ્થાનાંતરણ
હૈદરાબાદમાં નવા રોડ પ્રોજેક્ટના રસ્તામાં આવતા આંબા કાપી નાખવા પડે તેમ હતા, પરંતુ ડેવલપર અશ્વિન રાવે પર્યાવરણ પ્રેમ …
🕒 Oct 29, 2026
વાયરલ
બે હજાર વર્ષ જૂનું રોમન બ્રેડ મળી આવ્યું, આજે પણ અસલ સ્થિતિમાં જોઈ શકાય છે આકાર અને માર્કિંગ
માઉન્ટ વેસુવિયસના જ્વાળामुખી વિસ્ફોટમાં દટાઈ ગયેલું લગભગ 2,000 વર્ષ જૂનું બ્રેડ 1930માં પુરાતત્વવિદો દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
વર્ષ 1929ની મહામંદીએ કેવી રીતે બદલ્યું દુનિયાનું ચિત્ર, હિટલરથી લઈને ભારતીય ખેડૂતો પર પડી હતી મોટી અસર
અમેરિકાના શેરબજારમાં ઓક્ટોબર 1929માં આવેલા કડાકાએ આખી દુનિયામાં મહામંદી લાવી દીધી હતી. આ આર્થિક સંકટે જર્મનીમાં હિટલરના ઉદય …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝાના નિયમો બદલવાની તૈયારી શરૂ કરી, ભારતીય પ્રોફેશનલ્સની ચિંતા વધી
અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં ઉભેલા ભારતીય H-1B વિઝા ધારકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસને જૂની …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
બાંગ્લાદેશના પૂર્વ એરફોર્સ ઓફિસરનું રહસ્યમય મોત, પીએમ શેખ હસીનાના દેશ છોડવાનો બનાવ્યો હતો વીડિયો
શેખ હસીનાના દેશ છોડવાનો વીડિયો રેકોર્ડ કરનાર બાંગ્લાદેશ એરફોર્સના પૂર્વ ઓફિસરનું ઢાકામાં નદીમાંથી શંકાસ્પદ હાલતમાં શવ મળી આવ્યું …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળા અરબી સમુદ્ર સુધી પહોંચી, કચ્છના માંડવીના જહાજ પર મધદરિયે ડ્રોન એટેક
ઓમાન નજીક દરિયામાં જઈ રહેલા કચ્છના એમએસવી કુબા જહાજને ડ્રોન હુમલામાં આગ લાગી. સદનસીબે જહાજ પર સવાર તમામ …
🕒 Oct 29, 2026
બિઝનેસ
ક્રેડિટ કાર્ડ યુઝર્સને ઝટકો, એસબીઆઈના આ ગ્રાહકોએ 1 ડિસેમ્બરથી 1 ટકા ફી ચૂકવવી પડશે
એસબીઆઈ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને પરિવહન સાથે જોડાયેલા મોટા વ્યવહારો પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આગામી …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
આર્મેનિયાની સંસદ બની અખાડો, ચૂંટણીના એક નિવેદનને લઈને શાસક અને વિપક્ષી સાંસદો વચ્ચે ચાલ્યા મુક્કા-લાત
સંસદ ગૃહમાં ચર્ચા દરમિયાન વિવાદ એટલો વધ્યો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. લાઈવ બ્રોડકાસ્ટ વચ્ચે નેતાઓએ એકબીજા …
🕒 Oct 29, 2026