સમાચાર
રશિયા-યુક્રેન સીઝફાયરથી લઈને જિયોના ધમાકેદાર લિસ્ટિંગ સુધીના દિવસભરના મોટા સમાચાર
રાજકોટ ભાજપમાં રાજકીય ગરમાવો અને વારાણસી MLC ઇલેક્શનમાં ભાજપને ઝટકો મળ્યો છે. આ સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધમાં સીઝફાયર …
🕒 Oct 28, 2026
બિઝનેસ
સોવરિન ગોલ્ડ બોન્ડે કમાલ કરી, 1 લાખનું રોકાણ બની ગયું 3.09 લાખ રૂપિયા
આરબીઆઈ દ્વારા એસજીબી 2020-21 સિરીઝ I માટે પ્રિમેચ્યોર રિડેમ્પ્શન પ્રાઇઝ જાહેર કરવામાં આવી છે. આ ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને …
🕒 Oct 28, 2026
હવામાન
ભયાનક વાવાઝોડું અર્નબ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું, 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયા પવનો
અર્નબ વાવાઝોડાના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે તારાજી સર્જાઈ છે. 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનો અને ભારે વરસાદને …
🕒 Oct 28, 2026
કૃષિ
અમરેલીના ખેડૂતો મુશ્કેલીમાં: બેંક અને મંડળીના દેવાથી પરેશાન અન્નદાતાઓની દેવા માફી માટે સરકાર સામે ઉગ્ર માગ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. બેંકો અને મંડળીના દેવા …
🕒 Oct 28, 2026
શિક્ષણ
ગુજરાત હાઇકોર્ટનો યુનિવર્સિટીને મોટો આદેશ, ભરતી કેસમાં સસ્પેન્ડ થયેલા બે પ્રોફેસર પાછા ફરજ પર આવ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2023ની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપોસર સસ્પેન્ડ કરાયેલા બે પ્રોફેસરોને હાઇકોર્ટના હુકમ બાદ પુનઃ ફરજ પર …
🕒 Oct 28, 2026
બિઝનેસ
અમદાવાદમાં શેરબજારના નામે કરોડોની છેતરપિંડી, 100 રોકાણકારો પાસેથી 1.27 કરોડ પડાવ્યા
અમદાવાદમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ આચરનાર બે આરોપીઓની EOW દ્વારા ધરપકડ કરવામાં આવી …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ગુજરાતમાં ગૌહત્યા કેસમાં કડક ચુકાદો, ત્રણ દોષિતોને આજીવન કેદ અને લાખોનો દંડ
કલોલની સેશન્સ કોર્ટે ગૌહત્યાના એક ગંભીર કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અદાલતે ચુકાદો આપતી વખતે …
🕒 Oct 28, 2026
બિઝનેસ
જિયો પ્લેટફોર્મ્સનું શેરબજારમાં ઐતિહાસિક લિસ્ટિંગ, અંબાણી પરિવારની ખાસ ઝલક વાયરલ
દેશના સૌથી મોટા જિયો IPO નું BSE અને NSE પર 21 ટકા પ્લસ સાથે શાનદાર લિસ્ટિંગ થયું છે. …
🕒 Oct 28, 2026
રાજકારણ
ઉત્તર પ્રદેશ MLC ઈલેક્શનમાં BJPનો દબદબો, ત્રણ બેઠકો કબજે કરી જ્યારે અખિલેશ યાદવે આગ્રામાં હુમલાનો ગંભીર આરોપ લગાવ્યો
ઉત્તર પ્રદેશ લેજિસ્લેટીવ કાઉન્સિલની ચૂંટણીમાં BJPએ ત્રણ બેઠકો પર વિજય મેળવીને પોતાની પકડ મજબૂત કરી છે. બીજી તરફ, …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
બાબુઓની બેદરકારી હવે નહીં ચાલે, કેબિનેટ સેક્રેટરીએ લિસ્ટ બહાર પાડીને ખાનગીમાં લીધા આડેહાથ
સરકારી કામોમાં મોડા નિર્ણયો લેતા, સાંજે 7 વાગ્યા પછી મીટિંગો બોલાવતા અને ફાઇલો દબાવી રાખતા અધિકારીઓ પર હવે …
🕒 Oct 28, 2026