દેશ-વિદેશ
અમેરિકાની કોર્ટે આપ્યો મોટો ચુકાદો, હવે ગેરકાયદેસર ઘૂસણખોરોને જામીન મેળવવાનો કોઈ બંધારણીય અધિકાર નહીં
[[SUBTITLE]]અમેરિકાની ફિફ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ઇમિગ્રેશનને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
કોલકાતામાં પ્રેમ પ્રકરણનો ખૌફનાક અંત: સગીરા સાથે પકડાયેલા યુવક અને તેના પિતાને બંદૂકની અની પર નગ્નાવસ્થામાં ફેરવવામાં આવ્યા
[[SUBTITLE]]કોલકાતામાં 18 વર્ષના યુવકે તેની 13 વર્ષની ગર્લફ્રેન્ડને કિસ કરતા પકડાતા ભારે હોબાળો મચ્યો હતો. સગીરાના પરિવારે યુવક …
🕒 Oct 26, 2026
સ્પોર્ટ્સ
ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ટેન્શનમાં, ઓપનરને છૂટો કર્યો તો સ્મિથની ફિટનેસ પર પણ સવાલ
[[SUBTITLE]]ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. કેટલાક ખેલાડીઓ સ્વસ્થ થઈને પાછા ફર્યા છે, …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
વાંકાનેર રેલવે સ્ટેશન પર પાટા ક્રોસ કરી રહેલા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે કમકમાટીભર્યું મોત
[[SUBTITLE]]રાજકોટના 63 વર્ષીય સોમગીરીભાઈને કાનથી ઓછું સંભળાતું હોવાથી ટ્રેનની વ્હીસલનો અવાજ ન સાંભળી શક્યા અને જીવ ગુમાવ્યો. પ્લેટફોર્મ …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી 3 લાખ પડાવ્યા બાદ યુવતીના ત્રાસથી યુવાને કર્યો આપઘાત
[[SUBTITLE]]રાજકોટમાં કડિયા કામ કરતા ૨૬ વર્ષીય યુવાને સોશિયલ મીડિયા પર થયેલા પ્રેમ સંબંધમાં સર્વસ્વ ગુમાવ્યા બાદ અંતિમ પગલું …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
વીંછિયાના ખેરડી ગામની ધોરણ 11ની વિદ્યાર્થિનીનું ઝેરી દવા પીવાથી મોત
[[SUBTITLE]]રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ખેરડી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 …
🕒 Oct 26, 2026
સ્પોર્ટ્સ
IND vs NZ: વેલિંગ્ટનમાં પંખો અપાવશે ટીમ ઈન્ડિયાને જીત? સીરિઝ જીતવા માટે ભારતીય ખેલાડીઓએ કર્યું આવું
[[SUBTITLE]]ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાનારી મેચ પહેલા ત્યાંના તોફાની પવનોએ ખેલાડીઓની ચિંતા વધારી દીધી છે. ટીમ ઈન્ડિયાના …
🕒 Oct 26, 2026
આરોગ્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફેમસ ફેરેટિન ફેસ ટ્રેન્ડ પાછળ ભાગતા પહેલા સાવધાન
[[SUBTITLE]]આજકાલ સોશિયલ મીડિયા પર ફેરેટિન ફેસની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેમાં ચહેરાના બદલાવને આયર્નની કમી સાથે જોડવામાં …
🕒 Oct 26, 2026
દેશ-વિદેશ
ઉત્તર પ્રદેશમાં વાંદરાઓનો આતંક, જીવ બચાવવા ભાગતી વખતે ટેરેસ પરથી પટકાયેલી માતાના ખોળામાંથી પડી જતાં દોઢ વર્ષના માસૂમનું મોત
[[SUBTITLE]]ઉત્તર પ્રદેશના કૌશाम्બી જિલ્લામાં વાંદરાઓના હુમલાથી બચવા દોડતી વખતે ટેરેસ પરથી પડી જવાથી એક દોઢ વર્ષના માસૂમ બાળકે …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
અંડરવર્લ્ડના શૂટર્સ હંમેશા ડિસ્પોઝેબલ અને સસ્તા પ્યાદા જ રહ્યા છે
[[SUBTITLE]]જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની વાત સાચી છે કે અંડરવર્લ્ડમાં શૂટર્સ સૌથી સસ્તા અને બદલી શકાય તેવા હોય …
🕒 Oct 26, 2026