ક્રાઈમ
અમદાવાદમાં શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈ આચરનાર બે ઝડપાયયા
અમદાવાદ શહેરમાં ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ કંપનીના નામે 100 રોકાણકારો સાથે રૂ. 1.27 કરોડની છેતરપિંડી આચરનાર કુખ્યાત …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
સોમાલિયામાં અલ-શબાબનો ખતરનાક હુમલો, 20 સૈનિકો શહીદ અને 75 આતંકીઓ ઠાર
સોમાલિયામાં અલ-શબાબ આતંકીઓએ સુરક્ષાદળો પર ઘાત લગાવીને ભીષણ હુમલો કર્યો છે, જેમાં 20 સૈનિકોના મોત થયા છે જ્યારે …
🕒 Oct 28, 2026
બિઝનેસ
ગ્રેટર નોઈડામાં પીએનબી બેંકના ખાતામાંથી અચાનક કરોડો રૂપિયા ગાયબ થતા ગ્રાહકોમાં ફફડાટ
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત પીએનબી બેંકની બ્રાન્ચમાં ખાતાધારકોના અંદાજે 35 કરોડ રૂપિયા રહસ્યમય રીતે ગાયબ થઈ જવાની …
🕒 Oct 28, 2026
રાજકારણ
ઈઝરાયલ ચૂંટણીમાં કાંટાની ટક્કર, સરકાર બનાવવા માટે કોઈને બહુમતી નહીં
ઈઝરાયલની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષ વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો છે. ૧૨૦ સીટોની સંસદમાં બહુમતી …
🕒 Oct 28, 2026
શિક્ષણ
વડોદરામાં શાળાની મોટી બેદરકારી, 29 ઓક્ટોબરનું પેપર એક દિવસ વહેલું લેવાતા ધોરણ 6 અને 7ની પરીક્ષા રદ
વડોદરાના સાવલીમાં આવેલી સ્કૂલની ગંભીર ભૂલના કારણે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. સામાજિક વિજ્ઞાનનું પેપર નિર્ધારિત તારીખથી …
🕒 Oct 28, 2026
રાજકારણ
29 ઓક્ટોબરે દેશભરમાં રાજકીય અને કાનૂની મોરચે મોટા ઘટનાક્રમ, ખડગેની કોર્ટ સુનાવણીથી શાહના ગ્વાલિયર પ્રવાસ પર નજર
દેશમાં 29 ઓક્ટોબરે અનેક મહત્વના મુદ્દાઓ પર ગરમાવો જોવા મળશે. પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી બદલ મલ્લિકાર્જુન ખડગે સામે …
🕒 Oct 28, 2026
રાજકારણ
બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો કોંગ્રેસને કેટલી બેઠકો મળી? પીએમ મોદીનો કટાક્ષ
દેશના 4 મોટા રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકો પર બેલેટ પેપરથી યોજાયેલી MLC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નથી …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
કલોલના રિલિફ શોપિંગ સેન્ટરમાં ભગવતી ગોલ્ડને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 11.50 લાખની ચોરી
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં તહેવારો ટાણે જ તસ્કરોએ આતંક મચાવ્યો છે. વ્યસ્ત વિસ્તારમાં આવેલી સોના-ચાંદીની દુકાનને નિશાન બનાવીને …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
જામનગરના નિકાવા પાસેથી રિક્ષાના ચોરખાનામાં છુપાવેલો ૧૫૫ લીટર દેશી દારૂ ઝડપાયો
કાલાવડ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને રાજકોટના બે શખ્સોને ૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. રિક્ષામાં ખાસ …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
બગોદરામાં પોલીસના દરોડા: પ્રતિબંધિત કફ સિરપની 600 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગે બાવળા તાલુકાના કાણોતર ગામમાં ઓચિંતો દરોડો પાડીને પ્રતિબંધિત કફ સિરપનો મોટો જથ્થો પકડી …
🕒 Oct 28, 2026