શિક્ષણ
વલ્લભ વિદ્યાનગરની શાળામાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા
[[SUBTITLE]]ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત આદિ દેવી મહારુદ્રા મહોત્સવ 2026 અંતર્ગત આણંદની ડી.એન હાઇસ્કૂલ અને શિશુવિહાર શાળાના બાળકોએ …
🕒 Oct 27, 2026
ધર્મ
નડિયાદના વડતાલ મંદિરે શરદોત્સવ અને શરદ પૂનમની ભવ્ય ઉજવણી, હરિભક્તોમાં ભારે ઉત્સાહ
[[SUBTITLE]]સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શરદોત્સવ નિમિત્તે 100 ફૂટ ઊંચી માંડવડીમાં શ્રીહરિ બિરાજમાન થયા હતા. રાત્રે યોજાયેલા ભવ્ય …
🕒 Oct 27, 2026
આરોગ્ય
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
[[SUBTITLE]]ઓક્ટોબર મહિનાની બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ઉજવણીના ભાગરૂપે આણંદમાં એક વિશેષ સેમિનાર યોજાયો હતો. ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત …
🕒 Oct 27, 2026
ગુજરાત
કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈ-વે પર રેતી અને કપચીના ઢગલા ખડકાતા વાહનચાલકો મુશ્કેલીમાં
[[SUBTITLE]]કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવે પર ઇસ્લામપુરા નજીક મુખ્ય માર્ગ પર જ રેતી અને કપચીના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. …
🕒 Oct 27, 2026
મનોરંજન
હોલીવુડના સ્ટાર ક્રિસ હેમ્સવર્થે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યું આલીશાન મેન્શન, 50 મીટરના પુલ સાથે છે અનોખી સુવિધાઓ
[[SUBTITLE]]પ્રખ્યાત હોલીવુડ એક્ટર ક્રિસ હેમ્સવર્થે હૉલીવુડની ભાગદોડથી દૂર ઓસ્ટ્રેલિયાના બાયરોન બે ખાતે કરોડોનું પ્રોપર્ટી ખરીદીને એક ભવ્ય મોર્ડન …
🕒 Oct 27, 2026
દેશ-વિદેશ
અમેરિકાના ટેક્સાસમાં પરિવારની જમીનનો વિવાદ હાર્યા કપલ, દાયકાઓ જૂની 70 એકર જમીન ગુમાવવી પડી
[[SUBTITLE]]અમેરિકાના ટેક્સાસમાં રહેતા વિલિયમ મોસ અને બ્રેન્ડા મોસ નામના કપલે પોતાની દાયકાઓ જૂની 70 એકર જમીનનો કાયદાકીય જંગ …
🕒 Oct 27, 2026
રાજકારણ
દેશો વચ્ચેના તણાવ ઘટાડવામાં સંસદો બની શકે છે સેતુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાનું મોટું નિવેદન
[[SUBTITLE]]બ્રિક્સ પાર્લિયામેન્ટરી ફોરમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દુનિયા સામેના ગંભીર પડકારોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે પ્રાદેશિક …
🕒 Oct 27, 2026
બિઝનેસ
સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, કમિટી ઓફ ક્રેડિટર્સ મંજૂર થયેલી રેઝોલ્યુશન પ્લાન પાછો ખેંચી નહીં શકે
[[SUBTITLE]]નાણાકીય સ્થિતિ સુધરી હોય તો પણ બેંકો કે ક્રેડિટર્સ કમિટી અગાઉ આપેલી મંજૂરી રદ ન કરી શકે. સુપ્રીમ …
🕒 Oct 27, 2026
સમાજ
માણસાના બાપુપુરા ગામે યોજાયું 27 ગોળ ચૌધરી સમાજનું ભવ્ય સ્નેહમિલન
[[SUBTITLE]]માણસાના બાપુપુરા ગામે નિલકંઠ મહાદેવ મંદિરના 168 માં પાટોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. …
🕒 Oct 27, 2026
રાજકારણ
ગાંધીનગરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ ભવન બહાર કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
[[SUBTITLE]]ગાંધીનગરમાં પોલીસની તાનાશાહી અને ખોટા પોલીસ કેસ સામે વિરોધ નોંધાવવા પહોંચેલી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ …
🕒 Oct 27, 2026