શિક્ષણ
ગુજરાતમાં ફી રેગ્યુલેટરી કમિટીની કડક કાર્યવાહી, કોલેજોએ 13 નવેમ્બર સુધીમાં સોગંદનામું આપવું પડશે
રાજ્યની ટેકનિકલ કોલેજો દ્વારા મંજૂર કરાયેલી ફી કરતાં વધુ રકમ વસૂલવાના મામલે એફઆરસીએ લાલ આંખ કરી છે. શૈક્ષણિક …
🕒 Oct 29, 2026
ટેકનોલોજી
ઝોહોના શ્રીધર વેંબુની મોટી ચેતવણી, AI ના કારણે એક જ વ્યક્તિ 10 લોકો જેટલું કામ કરી શકશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કોમ્પ્યુટર આધારિત નોકરીઓમાં મોટો બદલાવ આવી શકે છે. ઝોહોના કો-ફાઉન્ડર શ્રીધર વેંબુના મતે એક સ્માર્ટ …
🕒 Oct 29, 2026
બિઝનેસ
તેલંગાણાની મહિલાને ઇન્કમ ટેક્સ વિવાદમાં મોટી રાહત, આઈટીએટીએ નોટિસો રદ કરી
બેંકમાં થયેલા કેશ ડિપોઝિટ અને પ્રોપર્ટી વેચાણના કેપિટલ ગેઇનને લઈને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને મોટી રાહત મળી છે. આઈટીએટી …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી ફગાવી
જમીન એન.એ. પ્રકરણ અને કરોડોની લાંચના કેસમાં જેલમાં બંધ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને સુપ્રીમ કોર્ટે કોઈ …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
રાજકોટમાં સોની બજારના બુલીયન વેપારીનું રૂ. 50 કરોડનું મસમોટું ફૂલેકું, પિતા-પુત્ર લાপাত
દિવાળીના તહેવાર ટાણે જ રાજકોટના જાણીતા બુલીયન વેપારી હસમુખ લોઢીયા અને તેનો પુત્ર કરોડોનું સોનું અને રોકડ લઈને …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
મોરબીમાં મહિલા વકીલની કારને લગાવી દીધી આગ, પાડોશી યુવક સામે નોંધાઈ ફરિયાદ
મોરબીની અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી મહિલા વકીલની કારમાં આગચંપીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે પાડોશી યુવક …
🕒 Oct 29, 2026
લાઈફસ્ટાઈલ
દિવાળી પર્વ પહેલાં ઘરમાંથી તુરંત બહાર ફેંકી દો આ 5 વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘરની સફાઈ શરૂ થઈ ગઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર …
🕒 Oct 29, 2026
શિક્ષણ
વડોદરા MSU ખાનગીકરણના રસ્તે, બે વર્ષમાં 600 બિનશૈક્ષણિક કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી થતા વિવાદ
વડોદરાની પ્રખ્યાત MSU યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં 600 બિનશૈક્ષણિક કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી થતા ભારે વિવાદ સર્જાયો છે. …
🕒 Oct 29, 2026
કાનૂની ક્રાઈમ
પત્નીને મેન્ટેનન્સ આપવાથી બચી નહીં શકાય, મારી પાસે જોબ નથી તેવું બહાનું હવે નહીં ચાલે
અલાહાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયમી નોકરી નથી કે ધંધો મંદ છે તેવા બહાના હેઠળ પતિ પત્નીને …
🕒 Oct 29, 2026
રાજકારણ
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગ ન સંતોષાય તો સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની ચળવળ શરૂ થશે
રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે અને રાજપૂત રાષ્ટ્રીય સભાએ ભાજપ સરકારને 30 નવેમ્બર …
🕒 Oct 29, 2026