ગુજરાત
ગુજરાતમાં જામનગર સહિત ૪ જિલ્લામાં દુષ્કાળ જાહેર, જાણો ખેડૂતો અને પશુપાલકો માટે શું છે રાહત પેકેજ
રાજ્ય સરકારે મોડો નિર્ણય કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરી દીધી છે. આ …
🕒 Oct 28, 2026
જામનગરમાં વસ્તી તે જ પણ કચરા કલેક્શનનું બિલ અઢી કરોડથી વધીને સીધું પાંચ કરોડ પર પહોંચ્યું
જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ પાછળ દર મહિને કરોડો રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં શહેરમાં કચરાના …
🕒 Oct 28, 2026
બિઝનેસ
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ૨૨,૬૦૦ની આસપાસ સરક્યો
તા. 28-10-2026 ના રોજ ભારતીય શેરબજારની નકારાત્મક શરૂઆત થઈ હતી. મધ્યપૂર્વમાં તણાવ અને ક્રુડ ઓઈલના ભાવ વધવાથી રોકાણકારોમાં …
🕒 Oct 28, 2026
ગુજરાત
જામનગરમાં ખવાસ જ્ઞાતિનું ૪૧મુ સમૂહલગ્ન યોજાશે, ફોર્મ ભરવાની તારીખ જાહેર
જામનગરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા આગામી 24-1-2027ના રોજ ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં …
🕒 Oct 28, 2026
શિક્ષણ
દસ્તાવેજોના અભાવે અટવાયેલા ગરીબ શ્રમિકના બાળકને મળ્યો શાળામાં પ્રવેશ
શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તક્ષેપથી અમદાવાદના શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મળ્યો …
🕒 Oct 28, 2026
આરોગ્ય
દ્વારકા અને વરવાળાના આયુર્વેદ ઔષધાલયની સેવાકીય પ્રવૃત્તિઓની કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓએ લીધી નોંધ
શ્રી શંકરાચાર્ય નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલય દ્વારા ચાલતા જનજાગૃતિ અભિયાન અને આરોગ્યલક્ષી કાર્યોની કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ડાયરેક્ટર અને …
🕒 Oct 28, 2026
જામનગર
નવરાત્રિમાં લવ જિહાદ વિરુદ્ધ જાગૃતિ અભિયાન, ગુજરાત પોલીસની કામગીરીને હિન્દુ સેનાએ વધાવી
રાજ્યમાં વધી રહેલા લવ જિહાદના કિસ્સાઓ સામે હિન્દુ સેના દ્વારા નવરાત્રિ દરમિયાન વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. …
🕒 Oct 28, 2026
બિઝનેસ
કેન્દ્ર સરકારના કર્મચારીઓની દિવાળી બની ગઈ શાનદાર, ડીએમાં થઈ ગયો 3 ટકાનો વધારો
દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક સારા સમાચાર મળ્યા છે. મોદી સરકારે આજની કેબિનેટ બેઠકમાં તેમના DA (મોંઘવારી …
🕒 Oct 28, 2026
લાઈફસ્ટાઈલ
જૂની થઈ ગયેલી કાતરને ઘરે જ કરો એકદમ ધારદાર, જાણી લો આ 5 આસાન દેશી જુગાડ
ઘરમાં જ પડી રહેલી બોરિંગ અને નકામી થઈ ગયેલી કાતરને બહાર ફેંકવાની કોઈ જરૂર નથી. ખૂબ જ સામાન્ય …
🕒 Oct 28, 2026
બિઝનેસ
દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓની દીવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (DA) 3 ટકાનો …
🕒 Oct 28, 2026