આરોગ્ય
બ્લડ પ્રેશર ઘટાડવા માટે એકદમ સરળ કસરત, કોઈ સાધનની જરૂર નહીં
અઠવાડિયામાં માત્ર એક કે બે વાર દીવાલના સહારે કરાતી વોલ સ્ક્વોટ્સ કસરત બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ઉના-વેરાવળ હાઇવે પર પૂરપાટ ટ્રકે બાઈકને અડફેટે લેતા ૧૮ વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત
કાજરડી ગામનો પરિવાર સગાના ઘરે ખુશીના પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે કાળમુખો ટ્રક બાઈક પર ત્રાટક્યો હતો. ભાઈની …
🕒 Oct 28, 2026
વાસ્તુશાસ્ત્ર
કરવા ચોથ પર બની રહ્યો છે ખાસ લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 4 રાશિઓનું ભાગ્ય ચંદ્રની જેમ ચમકશે
આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ ઉજવાનારા કરવા ચોથના પર્વ પર અદભુત સંયોગ સર્જાઈ રહ્યો છે. બુધ અને શુક્રની …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
અમદાવાદમાં ૧૯ સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કનેક્શન બહાર આવ્યું
અમદાવાદની શાળાઓ, કોર્ટો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીના કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં …
🕒 Oct 28, 2026
આરોગ્ય
સુરેન્દ્રનગરની જનની હોસ્પિટલની ગંદકી સામે વેપારીઓ આક્રમક, જાહેરમાં છોડાતા દૂષિત પાણીથી રોગચાળાનો ડર
સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલ દ્વારા જાહેરમાં ગંદુ પાણી છોડાતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો …
🕒 Oct 28, 2026
સ્પોર્ટ્સ
રવિન્દ્ર જાડેજાનું છીનવાયું સિંહાસન, 6 ફૂટ 8 ઇંચના માર્કો જેન્સને બન્યો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર
ક્રિકેટ જગતમાં લેટેસ્ટ ICC રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં સતત 4 વર્ષથી નંબર 1 સ્થાન પર …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ગાંધીનગર પોલીસ કોલોનીમાં કરુણાંતિકા, PSI ટી.જે. ઝાલાએ સરકારી પિસ્તોલથી જીવન ટૂંકાવ્યું
ગાંધીનગર પોલીસ કોલોનીમાં બનેલી આઘાતજનક ઘટનામાં 2017 બેચના PSI ટી.જે. ઝાલાએ પોતાના ઘરમાં જ સર્વિસ પિસ્તોલથી ગોળી મારીને …
🕒 Oct 28, 2026
ગુજરાત
સુરતના વરાછામાં કચરા કૌભાંડની આશંકા, ગાર્ડન વેસ્ટ સળગાવાતા ગત રાત્રે ભીષણ આગ
સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોનમાં ગાર્ડન વેસ્ટના નિકાલ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. મોટા વરાછાના દુખિયાના દરબાર રોડ …
🕒 Oct 28, 2026
લાઈફસ્ટાઈલ
શિયાળામાં વીજળી બિલથી ટેન્શનમાં છો? ઘરની છત પર લગાવો સોલર વોટર ગીઝર અને કરો મોટી બચત
શિયાળામાં ઇલેક્ટ્રિક ગીઝરના કારણે વધતા વીજળીના બિલથી છુટકારો મેળવવા માટે સોલર વોટર ગીઝર એક શાનદાર વિકલ્પ છે. આ …
🕒 Oct 28, 2026
મનોરંજન
90sનો જમાનો પાછો ફર્યો, વર્ષો પછી એકસાથે આવ્યા ઉદિત નારાયણ અને કુમાર સાનુ
બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યા: અંત સે આરંભ તકનું નવું ગીત સુનિયો જરા રિલીઝ થઈ …
🕒 Oct 28, 2026