મનોરંજન
90sનો જમાનો પાછો ફર્યો, વર્ષો પછી એકસાથે આવ્યા ઉદિત નારાયણ અને કુમાર સાનુ
બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યા: અંત સે આરંભ તકનું નવું ગીત સુનિયો જરા રિલીઝ થઈ …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
ખેડા જિલ્લામાં હૃદયદ્રાવક અકસ્માત, હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ટ્રકે બાઈકને ટક્કર મારતા બે મહિલાઓના મોત
અમદાવાદ-ડાકોર હાઈવે પર કેશરા ગામની મુવાડી પાટિયા પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં ટ્રાફિક વ્યવસ્થા અને ડિવાઈડરના અભાવે બે મહિલાઓએ …
🕒 Oct 28, 2026
બિઝનેસ
આકાશમાં મુસાફરી મોંઘી બનશે, એરલાઇન્સ કંપનીઓએ ફ્યુઅલ હેજિંગથી હાથ ખેંચ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ ભડકે બળ્યા છે, જેનાથી એરલાઇન્સ કંપનીઓએ …
🕒 Oct 28, 2026
બિઝનેસ
મુંબઈના BMC કર્મચારીઓની દિવાળી બની શાનદાર, મળશે 33,000 રૂપિયાનો બોનસ
દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન એવા બીએમસીએ પોતાના કર્મચારીઓ માટે દિવાળીના બોનસની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે …
🕒 Oct 28, 2026
રાજકારણ
પીએમના ગઢમાં સપાનો દબદબો, વારાણસી એમએલસી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં યુપી એમએલસી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવીને શિક્ષક બેઠક જીતી લીધી છે …
🕒 Oct 28, 2026
બિઝનેસ
શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સની ધમાકેદાર એન્ટ્રી, એરટેલને પાછળ છોડી બની દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની
રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સના ૩૦,૨૦૦ કરોડના આઈપીઓનું ૨૧ ટકાના પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ થયું છે. આ સાથે જ કંપનીનું …
🕒 Oct 28, 2026
હવામાન
બંગાળની ખાડીનું અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશના તટે ત્રાટક્યું, અનેક રાજ્યોમાં એલર્ટ
બંગાળની ખાડીમાંથી ઉઠેલું 'અર્નબ' વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટકતાં ભારે પવન અને વરસાદ શરૂ થયો છે. સુરક્ષાના ભાગરૂપે …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, માત્ર 10 પાસ ઈસમ ચલાવતો હતો એલોપેથી ક્લિનિક
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં SOG ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કોઈ પણ ડિગ્રી વગર એલોપેથી સારવાર આપતા …
🕒 Oct 28, 2026
બિઝનેસ
ગુજરાત સરકારની વિદેશી કૂચ સુપરહિટ, હર્ષ સંઘવીના નેતૃત્વમાં જાપાન-દક્ષિણ કોરિયા પ્રવાસથી આવશે મોટું રોકાણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના પ્રતિનિધિમંડળનો જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે. આ …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
મહેસાણામાં કેનેડા મોકલવાના નામે ઠગાઈ, વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવવાને બહાને રૂ. 50 લાખ પડાવ્યા
મહેસાણાના વ્યક્તિ સાથે કેનેડાના વિઝાના નામે મોટી છેતરપિંડી થઈ છે. અમદાવાદના દંપતીએ વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને ટુકડે-ટુકડે …
🕒 Oct 28, 2026