ક્રાઈમ
અમેરિકામાં લેક પ્રોપર્ટી વિવાદનો આવ્યો અંત, કોર્ટે બ્લેકવુડ ટ્રસ્ટની તરફેણમાં આપ્યો ચુકાદો
અમેરિકાના મિનેસોટામાં લેક એક્સેસને લઈને ચાલી રહેલા 9 વર્ષ જૂના પ્રોપર્ટી વિવાદમાં કોર્ટે મોટો નિર્ણય લીધો છે. અપિલ્સ …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના, બે સગી બહેનોએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને કરી આત્મહત્યા
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બુધવારે એક જ પરિવારની બે સગી બહેનોએ પોતાના બાળકો સાથે અલગ-અલગ કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું …
🕒 Oct 29, 2026
દેશ-વિદેશ
બોલસોનારોના અમેરિકા ભાગવા માટેના ફિલ્મી ખેલનો પર્દાફાશ, ચાર ગાડીઓનો કાફલો અને સિક્રેટ જેટનો થયો ઉપયોગ
બ્રાઝિલના સેનેટર ફ્લેવિયો બોલસોનારો મની લોન્ડ્રિંગ કેસમાં પાસપોર્ટ જમા કરાવવાના આદેશ બાદ ગુપ્ત રીતે અમેરિકા પહોંચી ગયા છે. …
🕒 Oct 29, 2026
કૃષિ
વાવ-થરાદમાં પશુપાલકો માટે રાહતના સમાચાર, હવે માત્ર રૂ. 2 માં મળશે ઘાસચારો
ઓછા વરસાદને કારણે સર્જાયેલી ઘાસચારાની અછત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વાવ-થરાદ પંથકમાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. થરાદ …
🕒 Oct 29, 2026
મનોરંજન
રજનીકાંતની જેલર 2 બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી રહી છે, 500 કરોડની કમાણીથી બસ થોડે જ દૂર
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર 2 એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા 424 કરોડથી વધુનું નેટ કલેક્શન …
🕒 Oct 29, 2026
સ્પોર્ટ્સ
IPLમાં સ્પોર્ટ્સ જાયન્ટ નાઇકીની ધમાકેદાર વાપસી, મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરી મોટી ડિલ
લોકપ્રિય સ્પોર્ટ્સ બ્રાન્ડ નાઇકીએ લાંબા સમય બાદ આઈપીએલમાં એન્ટ્રી કરી લીધી છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે આગામી 2027થી શરૂ …
🕒 Oct 29, 2026
ક્રાઈમ
વિદેશ જવા ઈચ્છતા લોકો ચેતજો, અમદાવાદમાં કેનેડા જવા માગતી બે મહિલાઓને એજન્ટોએ ફેક વિઝા સ્ટેમ્પ અને નકલી ટિકિટ પકડાવી, રૂ.1.05 કરોડ પડાવ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે અમદાવાદમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ નામના …
🕒 Oct 29, 2026
બિઝનેસ
સુરતની બજારોમાં સોના-ચાંદીના ભાવ ઘટતા ખરીદીનો ધમધમાટ, જ્વેલરી શોપ્સ પર એડવાન્સ બુકિંગ શરૂ
વૈશ્વિક કારણોસર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થતાં સુરતના જ્વેલરી બજારમાં ભારે રોનક જોવા મળી રહી છે. …
🕒 Oct 29, 2026
બિઝનેસ
એશિયાઈ અર્થવ્યવસ્થાની તેજી સામે મોટા પડકારો, મોંઘા ઓઈલ અને દેવાને કારણે લોન ચૂકવવી બનશે મુશ્કેલ
આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ યાની કે આઈએમએફના અધિકારી ક્રિષ્ના શ્રીનિવાસનના જણાવ્યા અનુસાર વૈશ્વિક ગ્રોથમાં એશિયાનો હિસ્સો વધીને 68% થયો …
🕒 Oct 29, 2026
રાજકારણ
સુપ્રીમ કોર્ટે ફગાવી મહુઆ મોઇત્ર્રાની અરજી, એઆઈએફ અને એફપીઆઈના માલિકોની વિગતો જાહેરમાં નહીં આવે
અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના અલ્ટીમેટ બેનિફિશિયલ ઓનર્સની માહિતી જાહેરમાં જાહેર કરવાની TMC સાંસદ મહુઆ મોઇત્ર્રાની …
🕒 Oct 29, 2026