ગુજરાત
જામનગરમાં ખવાસ જ્ઞાતિનો 41મો સમૂહ લગ્નોત્સવ યોજાશે, 31 ઓક્ટોબર સુધી ફોર્મ જમા કરાવી શકાશે
જામનગરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા આગામી 24 જાન્યુઆરી 2027ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું …
🕒 Oct 27, 2026
ગુજરાત
રાજકોટમાં ચારણ સમાજનો ૩૧મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે, ફોર્મ વિતરણ શરૂ
ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ ફેબ્રુઆરી 2027ના રોજ રાજકોટમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું …
🕒 Oct 27, 2026
ધર્મ
દેવભૂમિ દ્વારકામાં ગોંડલીયા પરિવાર દ્વારા પિતૃઓની પાવન સ્મૃતિમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
દેવભૂમિ દ્વારકાના શ્રી સ્વામિનારાયણ ભક્તિધામ ખાતે સમસ્ત ગોંડલીયા પરિવાર દ્વારા પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ, ધ્વજારોહણ અને મારૂતિ યજ્ઞનું …
🕒 Oct 27, 2026
ધર્મ
દ્વારકામાં વિક્રમ સંવત 2082ની આખરી પૂનમે ઉમટ્યા હજારો ભક્તો
આસો માસની પૂનમ નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. પવિત્ર ગોમતી સ્નાન કરીને …
🕒 Oct 27, 2026
ધર્મ
દ્વારકાધીશ જગતમંદિરના પટાંગણમાં શરદ પૂર્ણિમાની દિવ્ય ઉજવણી
શરદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રમાની શીતળ ચાંદની વચ્ચે ભાવિકોએ ઠાકોરજીના …
🕒 Oct 27, 2026
ગુજરાત
આસો પૂનમના પાવન અવસરે દ્વારકાની ગોમતી નદીમાં હજારો ભાવિકોએ કર્યું પવિત્ર સ્નાન
દ્વારકા યાત્રાધામમાં આસો પૂનમ નિમિત્તે ગોમતી નદીમાં સ્નાન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. પરંપરા …
🕒 Oct 27, 2026
જામનગર
જામનગરમાં ભાઈચારાની અનોખી પહેલ, વોર્ડ નં. 1માં 1500 જેટલા બાળકોને કરાઈ લહાણી
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1માં સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશો આપવા માટે એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ …
🕒 Oct 27, 2026
શિક્ષણ
જામનગરની લક્ષ્મીદેવી દયાલદાસ એકેડેમીમાં નવરાત્રિની રંગેચંગે ઉજવણી સાથે મહિલાઓનું સન્માન
જામનગરની લક્ષ્મીદેવી દયાલદાસ એકેડેમી ખાતે ઉત્સાહભેર નવરાત્રિ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું …
🕒 Oct 27, 2026
કૃષિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે રવિ ઋતુમાં પાણીના કરકસરભર્યા ઉપયોગ સાથે વાવેતર કરવા અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલાતી આબોહવા અને પાણીની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી રવિ પાકનું આયોજન કરવા સૂચના …
🕒 Oct 27, 2026
રાજકારણ
દ્વારકા, પોરબંદર સહિત 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને બિરદાવ્યો
ગુજરાત સરકાર દ્વારા દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ઓછા વરસાદના કારણે પરેશાન …
🕒 Oct 27, 2026