ક્રાઈમ
અમદાવાદમાં વટવા પોલીસે 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા
અમદાવાદને નશામુક્ત બનાવવા ચાલી રહેલી ડ્રાઇવમાં વટવા નાર્કોટિક્સ ટીમ મોટી સફળતા મળી છે. પોલીસે એસ.પી. રિંગ રોડ પર …
🕒 Oct 28, 2026
ગુજરાત
અમદાવાદના ગોતા વિસ્તારમાં ગ્રેનાઇટના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા પંથકમાં મહાલક્ષ્મી ગ્રેનાઇટ ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. …
🕒 Oct 28, 2026
બિઝનેસ
શેરબજારમાં રોકાણકારોનો જમાવડો, Jio Platforms એ બાજી મારીને પહેલો નંબર મેળવ્યો
ભારતીય શેરબજારમાં શેરધારકોની સંખ્યા બાબતે Jio Platforms એ 79.8 લાખ રોકાણકારો સાથે મોખરે સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં …
🕒 Oct 28, 2026
બિઝનેસ
Jio Platforms Share Listing: જિયોના શેરમાં રોકાણકારો થયા માલામાલ, હવે આગળ શું કરવું તે જાણી લો
શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સની શાનદાર એન્ટ્રી થઈ છે અને તે 21 ટકાથી વધુના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. શાનદાર …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હોવાની ફરિયાદ અવગણવી રેલવેને મોંઘી પડી, કોર્ટે દંડ ફટકાર્યો
ટ્રેનના ટોઈલેટમાં પાણી ન મળતા અને રેલવે દ્વારા ફરિયાદની ઉપેક્ષા કરાતા ગ્રાહક કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે …
🕒 Oct 28, 2026
રાજકારણ
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન, વન્યજીવ સુરક્ષા સામે પડકાર
ગુજરાતના વન રક્ષકો અને વનપાલ ગાંધીનગરમાં હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારો, મહેકમમાં સુધારો અને સીધી ભરતી બંધ …
🕒 Oct 28, 2026
બિઝનેસ
દિલ્હીમાં પ્રોપર્ટી મોંઘી થશે, 2008 પછી પહેલીવાર સર્કલ રેટમાં મોટો ફેરફાર થવાની તૈયારી
દિલ્હી સરકાર પ્રોપર્ટીના સર્કલ રેટમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેના કારણે રાજધાનીમાં જમીન અને ખેતીની જમીનના …
🕒 Oct 28, 2026
બિઝનેસ
સુરતમાં શાકભાજી મોંઘા થયા, હવે કાંદાના ભાવે વેચાઈ રહ્યા છે સફરજન
સુરતના માર્કેટમાં બેવડી ઋતુના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. રોજ વપરાતા કાંદા અને મસાલા લસણ-આદુ …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
રાજકોટ સોની બજારમાં દિવાળી ટાણે હર્ષદ મહાજન ગેંગનો આતંક, વેપારીઓમાં ફફડાટ
રાજકોટના મુખ્ય વેપારી વિસ્તાર સોની બજારમાં દિવાળીની ખરીદી ટાણે જ કુખ્યાત હર્ષદ મહાજન ગેંગે આતંક મચાવ્યો છે. દુકાનોના …
🕒 Oct 28, 2026
ક્રાઈમ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસનો સપાટો, મહિલા સહિત 3 ઝડપાયા
રાજકોટમાં લસણના વેપારી અને તેમની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કારખાનામાં ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે ભક્તિનગર …
🕒 Oct 28, 2026