ગુજરાત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે મોટો અકસ્માત, સિલિન્ડર ભરેલી ટ્રક અને 2 કાર ટકરાઈ
ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે સિલિન્ડર ભરેલી ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત …
🕒 Oct 27, 2026
ઓટોમોબાઈલ
રિઝર્વમાં વાહન ચલાવવાની આદત પડી શકે છે ભારે, એન્જિન અને ફ્યુઅલ પંપને થાય છે મોટું નુકસાન
વાહનમાં ઇંધણ ઓછું હોય ત્યારે તેને ચલાવવાથી રસ્તામાં અટવાઈ જવાની સાથે ફ્યુઅલ પંપ, ફિલ્ટર અને એન્જિનને ગંભીર નુકસાન …
🕒 Oct 27, 2026
સ્પોર્ટ્સ
ક્રિકેટ જગતમાં મોટો પ્રયોગ, ન્યુઝીલેન્ડે અપનાવ્યો સિંગલ બોલ નિયમ
ન્યુઝીલેન્ડ ક્રિકેટે પોતાની ઘરેલું વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં સિંગલ બોલ નિયમનું ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ …
🕒 Oct 27, 2026
બિઝનેસ
Jio IPO ના રોકાણકારો માટે 28 ઓક્ટોબરનો દિવસ ખાસ, પ્રોફિટમાંથી કેટલો ટેક્સ કપાઈ જશે તે જાણી લો
Jio Platforms ના IPO માં નસીબ અજમાવનાર રોકાણકારોની નજર 28 ઓક્ટોબરના લિસ્ટિંગ પર છે. ગ્રે માર્કેટના શાનદાર રેટ્સ …
🕒 Oct 27, 2026
શિક્ષણ
ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારોના હલ્લાબોલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છતાં નિમણૂક ઓર્ડર અટક્યા
રાજ્યમાં વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવા છતાં કાનૂની વિવાદના કારણે સેંકડો ઉમેદવારોના ઓર્ડર અટવાયા છે. રિઝર્વ રાખવામાં …
🕒 Oct 27, 2026
લાઈફસ્ટાઈલ
હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટમાં પાવર ઓફ એટર્ની આપતી વખતે રાખો આ ખાસ સાવધાની
જો તમારી સોસાયટી પણ રીડેવલપમેન્ટ તરફ જઈ રહી છે, તો લીગલ બાબતોને નજરઅંદાજ ન કરતા. પીઓઆઈ આપતી વખતે …
🕒 Oct 27, 2026
બિઝનેસ
ટાટા કન્ઝ્યુમરનું શાનદાર પ્રદર્શન, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો વધીને 469 કરોડ થયો
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે પેકેજ્ડ ફૂડ અને બેવરેજીસની મજબૂત માંગના જોરે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા સારો …
🕒 Oct 27, 2026
વાયરલ
સુરતમાં આકાશમાંથી કચરો ફેંકાવાની અજીબોગરીબ ફરિયાદ, તંત્રએ આપ્યો મજેદાર જવાબ
સુરતના કતારગામ વિસ્તારમાંથી સરકારી પોર્ટલ પર એક એવી વિચિત્ર ફરિયાદ નોંધાઈ કે અધિકારીઓ પણ દંગ રહી ગયા. નાગરિકે …
🕒 Oct 27, 2026
મનોરંજન
બિગ બોસ 20 માં કાશવી હીરાનંદાનીની એન્ટ્રી, બોયફ્રેન્ડ સ્કાઉટ અને લવ ગિલ પર ગુસ્સે થઈ
બિગ બોસ 20 ના ઘરમાં ગત અઠવાડિયે ફેમસ યુટ્યુબર કાશવી હીરાનંદાનીએ એન્ટ્રી કરીને ધમાકો મચાવ્યો છે. તેણે બોયફ્રેન્ડ …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ
દિવાળીના તહેવારો ટાણે જ વડોદરા જિલ્લા પોલીસે બુટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCBએ કોટંબી પાસેના એક ગોડાઉનમાં …
🕒 Oct 27, 2026