શિક્ષણ
ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન જાહેર, 5 થી 25 નવેમ્બર સુધી રહેશે 21 દિવસનું વેકેશન
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી દિવાળી વેકેશનની સત્તાવાર તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ 5 …
🕒 Oct 27, 2026
બિઝનેસ
દેશની દિગ્ગજ કંપની એલએન્ડટીનો નફો 33 ટકા ઉછળ્યો, પણ મોંઘવારી અને વૈશ્વિક તણાવને લઈને ચેતવણી
મિડલ ઇસ્ટમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ અને મજબૂત ઓર્ડર ઇનફ્લોને કારણે એલએન્ડટીએ બીજા ક્વાર્ટરમાં શાનદાર કમાણી કરી છે. જોકે, કંપનીએ …
🕒 Oct 27, 2026
બિઝનેસ
ગાડીઓનું ધૂમ વેચાણ છતાં મારુતિ સુઝુકીના પ્રોફિટમાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ
દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતિ સુઝુકીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના વેચાણમાં જોરદાર વધારો …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
તમિલનાડુમાં જેલ તોડીને ૧૭ કેદીઓ ફરાર, પોલીસ બેડામાં મચી દોડધામ
થેની જિલ્લાની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એકસાથે ૧૭ કેદીઓ ભાગી છૂટતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે …
🕒 Oct 27, 2026
રાજકારણ
રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ વેન પર ચડીને કાર્યકર્તાઓએ કર્યો હલ્લાબોલ
રાજકોટમાં ભાજપની લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ …
🕒 Oct 27, 2026
લાઈફસ્ટાઈલ
કરવા ચોથ 2026 પર પત્નીને આપો આ બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ, ચહેરા પર આવી જશે ખુશી
કરવા ચોથના પવિત્ર તહેવાર પર પત્નીને ખુશ કરવા માટે મોંઘી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી. સાડી, જ્વેલરી, …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફર પાસેથી રૂ. 72 લાખથી વધુનું સોનું ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની AIU ટીમે શારજાહથી આવેલા એક મુસાફરને ઝડપી પાડ્યો છે. તેની ટ્રોલી બેગમાંથી પ્લાસ્ટિક …
🕒 Oct 27, 2026
ક્રાઈમ
અમદાવાદમાં નકલી જીએસટી અધિકારી બનીને રૂ. 34.15 લાખની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો
ઓઢવ વિસ્તારમાં બેંકમાંથી નાણાં લઈને નીકળેલા વેપારીને ટાર્ગેટ કરી સ્વિફ્ટ કારમાં અપહરણ કરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચે માસ્ટરમાઇન્ડ પ્રિતમ …
🕒 Oct 27, 2026
બિઝનેસ
ચાંદીમાં મોટો કડાકો, ભાવ ઘટીને 2 લાખ રૂપિયાની નીચે સરક્યા
વૈશ્વિક બજારમાં ચીન અને યુરોપથી આવેલા મોટા સમીકરણોને કારણે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે …
🕒 Oct 27, 2026
બિઝનેસ
બેન્કિંગ સેક્ટરમાં મોટો વળાંક, Q2માં PSU બેન્કો સામે પ્રાઇવેટ બેન્કોની કમાણી પર કેમ દબાણ વધ્યું?
નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરમાં પબ્લિક સેક્ટર બેન્કો અને પ્રાઇવેટ બેન્કોની કમાણીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ઊંચા …
🕒 Oct 27, 2026