દેવભૂમિ દ્વારકાના ભાડથર ગામે ગૌચર જમીનમાં વીજ કંપનીના થાંભલા નાખવાના વિવાદે પકડ્યું જોર
ખંભાળીયાના ભાડથર ગામે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર ગૌચરની જમીનમાં વીજ કંપનીને 'નો વાંધા પ્રમાણપત્ર' અપાતા ૩૦૦થી વધુ ખેડૂતો …
🕒 Oct 30, 2026
જામનગર એસ.ટી. તંત્ર દ્વારા તહેવારોમાં વિશેષ બસોની જાહેરાત, નાગરિકોની સુવિધા માટે સિટી બસ સેવા લંબાવવાની માંગ
આગામી તહેવારો અને વેકેશનની મોસમમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. તંત્ર દ્વારા ૪ થી ૨૪ નવેમ્બર દરમિયાન …
🕒 Oct 30, 2026
ભૂતાનમાં ગ્લેશિયર ફાટતા મોટી હોનારત: પશ્ચિમ બંગાળ અને આસામમાં હાઈએલર્ટ સાથે પૂરની એડવાઈઝરી જારી
પાડોશી દેશ ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાકૂ ગ્લેશિયર ફાટવાને કારણે મોકુર અને સંકોશ નદીમાં સર્જાયેલા વિનાશક જળપ્રવાહને પગલે ભારતમાં …
🕒 Oct 30, 2026
જામનગરના નવા ડેવલપમેન્ટ પ્લાન સામે વિરોધનો વંટોળ: કાસમભાઈ ખફીએ 'જાડા' પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત
જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા નવા ડી.પી. સામે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતોને નુકસાન થવાની આશંકાએ …
🕒 Oct 30, 2026
એક્સપ્રેસવે પર વાહનચાલકોને મોટી રાહત: ૧૨૦ કિ.મી. ની ઝડપ સુધી નહીં ફાટે સ્પીડિંગ મેમો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાહનચાલકોને ટ્રાફિક મેમોમાં મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે એક્સપ્રેસવે પર ૧૨૦ કિ.મી. …
🕒 Oct 30, 2026
દ્વારકા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળાએ વૃદ્ધનું પાકીટ ચોરાયું
દ્વારકાથી ભાવનગર જવા માટે રેલવે સ્ટેશન પર પહોંચેલા એક નિવૃત્ત વૃદ્ધના પાછળના ખિસ્સામાંથી ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સે …
🕒 Oct 30, 2026
જામનગરના અલીયાબાડામાં વીજ આંચકો લાગવાથી પ્રૌઢાનું કરુણ મૃત્યુ જ્યારે ધ્રોલના વૃદ્ધાએ હોસ્પિટલમાં દમ તોડ્યો
જામનગર પંથકમાં બનેલી અલગ-અલગ બે દુર્ઘટનાઓમાં અલીયાબાડામાં વીજ મોટર ચાલુ કરતી વેળાએ પ્રૌઢાનું વીજ કરંટથી તથા ધ્રોલ ખાતે …
🕒 Oct 30, 2026
લાલપુરના આરબલુસમાંથી બોગસ તબીબ ઝડપાયો, પશ્ચિમ બંગાળનો શખ્સ વગર ડિગ્રીએ ચલાવતો હતો દવાખાનું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસેથી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. …
🕒 Oct 30, 2026
કાલાવડના નાની ભલસાણ ગામે સાસુના અવસાનથી શોકમગ્ન પુત્રવધૂએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામે સાસુના નિધન બાદ માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી …
🕒 Oct 30, 2026
જામજોધપુરના જામવાડી ગામે દિવ્યાંગ યુવક સાથે અમાનવીય કૃત્ય: આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ૨૮ વર્ષીય દિવ્યાંગ યુવકને અવાવરૂ મકાનમાં ખેંચી જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમ સામે …
🕒 Oct 30, 2026