સ્પોર્ટ્સ
WPL 2027 ઓક્શન: કિરણ નવગીરેને 75 લાખમાં દિલ્હીએ ખરીદી, કમાલિની ગુજરાત જાયન્ટ્સમાં શિફ્ટ થઈ
કોચી ખાતે યોજાયેલા વિમેન્સ પ્રીમિયર લીગ 2027ના મિની ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી લગાવાઈ હતી. દિલ્હી કેપિટલ્સે કિરણ નવગીરેને …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
મેક્સિકોની જેલમાં ખૂની ખડભડાટ, ગોળીબારમાં 10 લોકોનાં મોતથી સનસનાટી
મેક્સિકોના સિનાલોઆ રાજ્યની જેલમાં હિંસક અથડામણ અને સામસામે ગોળીબારમાં 9 કેદીઓ અને 1 વિઝિટર સહિત 10 લોકોનાં મોત …
🕒 Oct 28, 2026
રાજકારણ
અમેરિકન પોલિટિક્સ ગરમાયું, ટ્રમ્પે મિશિગન સેનેટ કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદ પર કર્યા આકરા પ્રહાર
અમેરિકામાં 2026ની મિડટર્મ ઇલેક્શન પહેલા રાજકારણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનથી ડેમોક્રેટિક કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદને જીહાદી ગણાવીને રાષ્ટ્રીય …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
ટ્રમ્પે ઈલ્હાન ઓમર પર સાધ્યુ નિશાન, સોમાલિયા ભાગી જવાની કરી વાત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસની એક રેલીમાં ડેમોક્રેટિક સાંસદ ઈલ્હાન ઓમર સામે આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
લુપ્ત થવાની અરેણીએ પહોંચેલા લુઈસિયાના બ્લેક બિયરની વસ્તીમાં મોટો વધારો
અમેરિકાના લુઈસિયાના રાજ્યમાં એક સમયે માત્ર 150 જ બ્લેક બિયર બચ્યા હતા, પરંતુ સતત 30 વર્ષના સંરક્ષણ પ્રયાસો …
🕒 Oct 28, 2026
દેશ-વિદેશ
સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેન દુર્ઘટનામાં 64 લોકોના મોત, 179 ઈજાગ્રસ્ત
સ્પેનના ટોલેડો પ્રોવિન્સમાં બુધવારે બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 64 …
🕒 Oct 28, 2026
રાજકારણ
બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ છતાં કોંગ્રેસ ખાતું પણ ન ખોડાવી શકી, પીએમ મોદીએ લીધા મજાક
પીએમ મોદીએ તાજેતરમાં ચાર રાજ્યોમાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પર કટાક્ષ કર્યો છે. ઈવીએમના વિરોધમાં બેલેટ …
🕒 Oct 28, 2026
મનોરંજન
હું ગર્વથી કહું છું કે હું દિમાગી નક્સલી છું, બોલિવૂડ એક્ટર નસીરુद्दीन શાહનો નવો વીડિયો વાયરલ
જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે જામિયા મિલિયા ઇસ્લામિયાના સ્ટુડન્ટ્સના સમર્થનમાં નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમણે સરકાર પર એજ્યુકેશન …
🕒 Oct 28, 2026
ટેકનોલોજી
ક્યારેક હાથમાં રાખવાની શાન ગણાતી બ્લેકબેરી હવે એઆઈ રોબોટ્સની દુનિયામાં ધમાકો કરવા તૈયાર
કી-બોર્ડવાળા ફોનથી દુનિયાભરમાં રાજ કરનાર બ્લેકબેરી કંપનીએ હવે સમય સાથે મોટો બદલાવ કર્યો છે. સ્માર્ટફોન માર્કેટથી દૂર થઈને …
🕒 Oct 28, 2026
રાજકારણ
વોટર લિસ્ટ સુધારણામાં લોજિકલ ડિસ્ક્રિપેન્સી કેટેગરી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચની લોજિકલ ડિસ્ક્રિપેન્સી કેટેગરીની કાયદેસરતા હજુ નક્કી નથી. વેસ્ટ બંગાળ અને બિહારના સંદર્ભમાં …
🕒 Oct 28, 2026