રાજકારણ
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસે બચાવ કર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને લઈને દેશના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષી નેતાના નિવેદન સામે …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
વેરાવળ સિવિલ હોસ્પિટલમાંથી AC આઉટડોર ચોરી કરનાર તસ્કરો ઝડપાયા, બે બુટલેગર અને એક કિશોર પોલીસ પકડમાં
ગીર સોમનાથના વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી સરકારી મિલકત ચોરી થવાના કિસ્સાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 14 થી 15 …
🕒 Oct 26, 2026
ગુજરાત
અમદાવાદમાં અસારવા ઓવરબ્રિજ પાસે ચાલ્યું બુલડોઝર, હટાવ્યા ગેરકાયદેસર દબાણો
અમદાવાદના અસારવા રેલવે ઓવરબ્રિજ પાસે AMC દ્વારા શુક્રવારે મોટી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. બ્રિજના રીડેવલપમેન્ટની કામગીરીમાં …
🕒 Oct 26, 2026
દેશ-વિદેશ
યુરોપ ધુંવાખાયું: ફ્રાન્સથી ઇટાલી સુધી મોંઘવારી અને બેરોજગારી સામે લાખો લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસ સાથે હિંસક અથડામણ
વીકેન્ડ દરમિયાન યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, હાઉસિંગ ક્રાઇસિસ, પેન્શન કાપ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા …
🕒 Oct 25, 2026
ક્રાઈમ
ટંકારાના જબલપુર ગામમાં ગ્રામજનોનો સપાટો, નાના બાળક સાથે દેશી દારૂ વેચતી મહિલા રંગેહાથ ઝડપાઈ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ગેરકાયદે દારૂના ધંધાથી ત્રાસેલા જાગૃત ગ્રામજનોએ ખુદ મેદાનમાં આવીને કમાલ કરી બતાવી …
🕒 Oct 25, 2026
ગુજરાત
એકતાનગર પરેડ માટે દેશભરમાંથી 200 NCC કેડેટ્સ સજ્જ, 31 ઓક્ટોબરે રચાશે નવો ઇતિહાસ
લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ધામધૂમથી …
🕒 Oct 25, 2026
વાયરલ
વીજ કનેક્શન કે મીટર નથી છતાં PGVCLએ મોકલ્યું લાઈટ બિલ, બોટાદના જલાલપુરનો અજબ કિસ્સો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે PGVCLની વિચિત્ર બેદરકારી સામે આવી છે. ઘરમાં ન તો વીજ કેબલ નાખવામાં …
🕒 Oct 25, 2026
રાજકારણ
પીએમ મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ, સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક
પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી દેશભરમાં રાજકીય ભૂકંપ …
🕒 Oct 25, 2026
બિઝનેસ
નેટફ્લિક્સ યુઝર્સ હવે પહેલાં જેટલો સમય નથી આપતા, એપ ઓપન કરવાનું પણ ઘટ્યું
મનોરંજનની દુનિયાના બાદશાહ ગણાતા નેટફ્લિક્સની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની માટે ચિંતાનો વિષય એ છે કે હવે યુઝર્સ …
🕒 Oct 25, 2026
ટેકનોલોજી
દુનિયાનું પહેલું પરમાણુ કચરો સાચવતું અદભુત સેન્ટર ફિનલેન્ડમાં થયું તૈયાર, જમીનની અંદર રહેશે સુરક્ષિત
ફિનલેન્ડ દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે પરમાણુ કચરાના કાયમી નિકાલ માટે જમીનની નીચે ઓનકાલો કેન્દ્ર …
🕒 Oct 25, 2026