સ્પોર્ટ્સ
વૈભવ સૂર્યવંશી બાદ હવે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ક્રિકેટ જગતમાં છવાયો, લોકલ મેચમાં ફટકારી તોફાની સદી
જ્યાં એક તરફ યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમી રહ્યો છે, ત્યારે બીજી તરફ તેના નાના …
🕒 Oct 26, 2026
સ્પોર્ટ્સ
આઈપીએલનો કિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેમ ખાલી ગયો? ભુવનેશ્વર કુમારના ફ્લોપ શો પર બોલિંગ કોચે તોડ્યું મૌન
ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની 2 T20 મેચમાં ભુવનેશ્વર કુમારે કુલ 99 રન આપી દીધા છે. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે …
🕒 Oct 26, 2026
દેશ-વિદેશ
ફ્રાંસમાં મોંઘવારી અને આર્થિક અસમાનતા સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો, પેરિસ સહિત અનેક શહેરોમાં ભયાનક રમખાણો
ફ્રાંસમાં જીવનજરૂરી ચીજોના ભાવ વધારા અને આર્થિક અસમાનતા મુદ્દે ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. …
🕒 Oct 26, 2026
હવામાન
દક્ષિણ ભારતમાં 'અર્નબ' વાવાઝોડાનો કહેર તો હિમાલયમાં શરૂ થઈ હિમવર્ષા, દેશભરમાં બદલાયું હવામાન
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું 'અર્નબ' વાવાઝોડું તીવ્ર બનીને ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે 14 રાજ્યોમાં …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
અમદાવાદમાં રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવા કરી કોશિશ, પોલીસે કર્યું ફાયરિંગ
અમદાવાદના ચર્ચાસ્પદ રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી કાફિલ અહેમદ પોલીસને ચકમો આપીને ભાગવાની ફિરાકમાં હતો. સાંજના સમયે …
🕒 Oct 26, 2026
જામનગર
કાલાવડના મોટી વાવડી ગામે કમકમાટી: મહેનતથી ઉગાડેલી ૧ લાખ 98 હજારની મગફળી કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દીધી
કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે 70 વર્ષના વૃદ્ધ ખેડૂતે ભારે મહેનતથી પકવેલી મગફળીનો ઢગલો અજાણ્યા ઇસમે આગ ચાંપીને …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
જામનગરમાં માથાકૂટ વધી: દરેડ અને ધરારનગરમાં હુમલાની બે ઘટનામાં બેના હાડકાં ભાંગ્યા
જામનગરના દરેડમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે અને ધરારનગરમાં ઓરડી ખાલી કરાવવા મુદ્દે મારામારી થઈ હતી. બંને અલગ-અલગ …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
જામનગરમાં ઘર બહાર બેઠેલી મહિલાને નિશાન બનાવી, ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી બે યુવકો ફરાર
જામનગરના ઢીંચડા રીંગરોડ વિસ્તારમાં શનિવારે રાત્રે ઘરની બહાર ખુરશી પર બેસેલા 45 વર્ષીય મહિલાના ગળામાંથી 7 ગ્રામ સોનાનો …
🕒 Oct 26, 2026
હવામાન
જામનગરમાં અચાનક પલટાયું હવામાન, એક જ દિવસમાં તાપમાન 4.5 ડિગ્રી ગગડ્યું
આસો માસની આડીઅવળી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા જામનગરવાસીઓને અચાનક રાહત મળી છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ મહત્તમ તાપમાન …
🕒 Oct 26, 2026
જામનગર
જામનગરમાં ભક્તિભાવનો માહોલ, 51મા વર્ષે યોજાયેલા મહાપ્રસાદમાં 28 હજાર બાળાઓએ લીધો લાભ
છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રી હર્ષિદા ગરબી મંડળ દ્વારા અનોખી પરંપરા જાળવીને નવરાત્રિ બાદ બાળાઓ માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન …
🕒 Oct 26, 2026