ટેકનોલોજી
સેકન્ડરી સિમ ચાલુ રાખવાનો સૌથી સસ્તો પ્લાન, BSNL અને Jioના આ બે પ્લાન વચ્ચે કોણ મારી ગયું બાજી?
ભારતમાં જ્યારે સૌથી સસ્તા ટેલિકોમ રિચાર્જની વાત આવે છે ત્યારે B性和 Jioનું નામ સૌથી પહેલાં આવે છે. જો …
🕒 Oct 26, 2026
રાજકારણ
ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક, હાઈકોર્ટે ASI અને સરકારને પાઠવી નોટિસ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર હોવાનો દાવો કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો …
🕒 Oct 26, 2026
આરોગ્ય
રાત્રે નાહ્યા પછી અચાનક સુસ્તી અને ઊંઘ કેમ ઘેરી વળે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય
નાહ્યા પછી શરીર એકદમ ફ્રેશ થવાને બદલે અચાનક સુસ્તી કે થાક અનુભવાય છે. ગરમ પાણી, બ્લડ પ્રેશરમાં ઘટાડો …
🕒 Oct 26, 2026
આરોગ્ય
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરેડ પહેલા ડેન્ગ્યુનો પંજો, આસામથી આવેલા 21 જવાનો પોઝિટિવ
આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પહેલા એકતાનગરમાં ખળભળાટ મચી ગયો છે. પરેડમાં ભાગ લેવા …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
સુરતમાં કાપડ વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો
સુરતના સારોલી વિસ્તારમાં વેપારીનો ભરોસો જીતીને કરોડોનું ગ્રે કાપડ ખરીદીને રફૂચક્કર થઈ જનાર ફૈજુ મજીદ આમદાની પોલીસના સકંજામાં …
🕒 Oct 26, 2026
ક્રાઈમ
રાજુલા પોલીસનું શાનદાર ઓપરેશન, 27 વર્ષથી છેતરપિંડીના કેસમાં નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
અમરેલી જિલ્લાના રાજુલામાં વર્ષ 1999માં 600 સિમેન્ટની બોરીઓ બારોબાર વેચીને ફરાર થઈ ગયેલા વોન્ટેડ આરોપી અબ્દુલ સત્તાર કુરેશીને …
🕒 Oct 26, 2026
બિઝનેસ
ભારતીય શેરો ભલે સસ્તા થયા, પણ બ્લેકરોક કેમ નથી કરી રહી ઉતાવળ?
દુનિયાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોકનું માનવું છે કે ભારતીય બજારમાં ઘટાડા બાદ શેર ભલે સસ્તા મળતા હોય, પરંતુ …
🕒 Oct 26, 2026
બિઝનેસ
તહેવારોના માહોલમાં Myntra પર ધૂમ ખરીદી, ઓર્ડર્સમાં લગભગ બમણો ઉછાળો
દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ ઓનલાઈન શોપિંગ એપ Myntra પર ગ્રાહકોની ભારે ભીડ જામી છે. ફેશન અને …
🕒 Oct 26, 2026
જામનગર
જામનગરમાં અશોક વિજયા દશમી નિમિત્તે ધમ્મ ચક્ર પ્રવર્તમાન દિનની શ્રદ્ધાભેર ઉજવણી
જામનગરમાં બૌદ્ધધમ્મ મહોત્સવ સમિતિ દ્વારા અશોક વિજયા દશમી અને ધમ્મ ચક્ર પ્રવર્તમાન દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. …
🕒 Oct 26, 2026
શિક્ષણ
જામનગરમાં એનસીસી કેડેટ્સ માટે બાળ સુરક્ષા અને પોકસો અંગે ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
27-ગુજરાત બટાલીયન એનસીસી-જામનગર દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 507 કેડેટ્સ ઉપસ્થિત રહ્યા …
🕒 Oct 26, 2026