અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા ચંડીગઢના એક ભારતીય દંપતી પર ઈરાની તેલ પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરવા બદલ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આ દંપતી બોગસ સર્ટિફિકેટ્સ અને ફેક ફ્લેગવાળા જહાજોનું નેટવર્ક ચલાવીને ઈરાનને તેલ વેચાણમાં મદદ કરતું હોવાનો ગંભીર આરોપ છે.
અમેરિકા દ્વારા
