ભારતીય યુથ કોંગ્રેસે દિલ્હીની રેલીમાં હાજરી ન આપનાર સાત રાજ્યોના આશરે ૨૦૦ સભ્યો સામે શિસ્તભંગના પગલાં લઈ સસ્પેન્શન ફટકાર્યું છે. કુંટુંબમાં મૃત્યુ જેવા અંગત કારણો રજૂ કરનાર સભ્યોએ પક્ષના આ તઘલખી નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા સંગઠનમાં કડક શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવાના હેતુસર એક મોટું પગલું ભરવામાં આવ્યું છે, જેના અંતર્ગત તાજેતરમાં દિલ્હીના
