JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પિતાએ જ 14 વર્ષની માસૂમ પુત્રીનું ગળું दबाવીને કરી નાખી હત્યા

Oct 31, 2026 | 17:30 | By JAMNAGAR MIRROR
દેશમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. એક નિર્દય પિતાએ પોતાની જ 14 વર્ષીય સગીર પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી લીધી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે સઘન પૂછપરછ હાથ ધરી છે. ફોરેન્સિક ટીમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યા છે.

LATEST ARTICLES