JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

હેલોવીન પર વ્હાઇટ હાઉસ ઉપરથી અત્યંત જોખમી રીતે પસાર થયું 'એરફોર્સ વન' - વીડિયો વાયરલ

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન 'એરફોર્સ વન'ની સુરક્ષાને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હેલોવીન તહેવારના અવસર પર આ અત્યંત સુરક્ષિત અને વીઆઈપી વિમાન વ્હાઇટ હાઉસની અત્યંત નજીકથી પસાર થયું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાને વ્હાઇટ હાઉસ ઉપરથી બે વખત ચક્કર લગાવ્યા હતા. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે અને તેનો વીડિયો જોનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે, આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
LATEST ARTICLES