તાજેતરમાં સંપન્ન થયેલી ૨૦૨૬ની યુએસ મિડટર્મ ચૂંટણીના પરિણામોએ વોશિંગ્ટનના રાજકીય સમીકરણ
ગુજરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનને થયેલા નુકસાન બાદ ડેમોક્રેટ્સ સાથે દ્વિપક્ષીય સહયોગની તૈયારી દર્શાવી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો વિપક્ષી પક્ષ રચનાત્મક અભિગમ અપનાવશે તો જ આ ભાગીદારી શક્ય બનશે.
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ્સ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી
| By JAMNAGAR MIRROR
