JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

Surya Kiran Air Show: બોરતળાવ ખાતે રિહર્સલ, ભારતીય વાયુસેનાના શૌર્ય અને કૌશલ્યની આકાશી ઝલક!

Oct 31, 2026 | 16:55 | By JAMNAGAR MIRROR
ભાવનગરના બોરતળાવ ખાતે ભારતીય વાયુસેના દ્વારા તા. 1/11/2026 ના રોજ યોજાનારા ભવ્ય ‘સૂર્ય કિરણ એર શો’ના રિહર્સલ દરમિયાન વાયુસેનાના જવાનોના અદભુત સાહસ, શૌર્ય, શિસ્ત અને આકાશી કૌશલ્યની રોમાંચક ઝલક જોવા મળી હતી.
LATEST ARTICLES