Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ચાલતા કામોમાં લાલીયાવાડી જેમ રસ્તાને નડતરરૂપ, કોઈની જમીનોમાં, તો ગૌચરની જમીનમાં થાંભલા ઊભા કરી દેવાતા હોવાની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. ત્યારે ખંભાળીયાના ભાડથર ગામે ગૌચરની જમીનમાં ખાનગી કંપનીને ગ્રામ પંચાયતે "નો વાંધા પ્રમાણપત્ર" આપતા ૩૦૦ થી વધુ ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં બેઠક યોજી આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગૌશાળામાં યોજાયેલી બેઠકમાં તમામ ખેડૂતોએ ગ્રામ પંચાયતે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કે જાણ કર્યા વગર ગૌચરની જમીનો પર વીજ કામગીરી માટે "ના વાંધા પ્રમાણપત્ર" આપી દીધાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તે પછી ઉશ્કેરાયેલા ખેડૂતો વીજ કંપનીની ઓફિસે ગયા હતાં. ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. જમીન પર વીજ લાઈનોના કામો ચાલુ હતા ત્યાં જઈને કામ બંધ કરાવતા ખાનગી કોન્ટ્રાક્ટર અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ દોડી ગઈ હતી.
કોઈપણ સંજોગોમાં ગૌચરની જમીન પર કામગીરી નહીં કરવા દેવાય અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી.
ખેડૂત આગેવાન દેવાતભાઈ, વીરાભાઈ ચાવડા, દેવાતભાઈ અરજણભાઈ વિગેરે દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો.
Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.
પશુપાલન ગ્રામીણ અર્થતંત્રનું મહત્ત્વપૂર્ણ અંગ, ભારત દૂધ ઉત્પાદનમાં અવ્વલઃ વડાપ્રધાન
આઈડીબીઆઈના ખાનગીકરણ મુદ્દે રાહુલ ગાંધી આગબબૂલાઃ મોદી સરકારને ઝાટકી
રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી
'જાડા'ના ડેવલપમેન્ટ પ્લાન સામે ઊઠ્યો વિરોધનો વંટોળિયોઃ
ભૂતાનનું ગ્લેશિયર ફાટતા હેઠવાસના ભારતીય રાજ્યો પર તોળાતું જળસંકટઃ સાયરનો વાગ્યા
જામનગરમાં તહેવારો દરમ્યાન મોડી રાત્રિ સુધી તથા વહેલી સવારથી સિટીબસો દોડાવો
ધીરૂભાઈ અંબાણીના વતન ચોરવાડમાં લોકડાયરોઃ ૨૫ હજાર ગ્રામજનોનું સમૂહભોજન
જામનગર કલેક્ટર કચેરીએ જતા કોંગી નેતાઓની કાલાવડ પોલીસ દ્વારા અટકાયતઃ છૂટ્યા પછી આપ્યું આવેદનપત્ર
જામનગરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ
જામજોધપુરના જામવાડીમાં દિવ્યાંગ યુવક પર વિકૃત શખ્સ દ્વારા આચરાયું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યઃ સમગ્ર પંથકમાં ચકચાર
સાસુના નિધન પછી ગુમસુમ બની ગયેલા પુત્રવધૂએ વિષપાન કર્યા પછી થયું મૃત્યુ
લેબર કોલોની-૮ સામે માર્કેટમાંથી મળી આવ્યો નકલી તબીબઃ દવા-સાધનો કબજે
ઈલેકટ્રીક મોટર ચાલુ કરતી વેળાએ વીજ આંચકો લાગતા પ્રૌઢાનું નિપજ્યું મૃત્યુ
ટ્રેનમાં ચઢવા જતાં વૃદ્ધના ખિસ્સામાંથી સેરવાયું પાકીટ
જામજોધપુર પંથકના ગુમ થયેલા બે બાળકો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી આવ્યા
ટ્રાન્ઝેક્શનની અસહમતી આપ્યા પછી પણ બેંકમાંથી ઉપડી ગયા રૂ।.પોણા પાંચ લાખ
જોડીયાના આસામીને વીજચોરીના કેસમાં બે મહિનાની કેદ તથા દંડ ફટકારતી કોર્ટ
ખંભાળીયામાં ૪.૩૪ લાખની એલ્યુમીનીયમ ડીસની ચોરીનો ભેદ ઉકેલતી ખંભાળીયા પોલીસ
જામજોધપુર શહેરમાં જાહેરમાં વર્લીના આંકડા લખતા બે ઝબ્બે
વાયુનગરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા છ ઝબ્બેઃ પોણા બે લાખનો મુદ્દામાલ
દુષ્કાળગ્રસ્ત દ્વારકા જિલ્લાના તંત્ર સાથે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોજી સમીક્ષા બેઠક
રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ માટે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થું જાહેર કરવા સરકાર સમક્ષ રજૂઆત
ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪પ સ્થળે આજે ઉજવાઈ રહ્યો છે કિસાન દિવસ
જય મુરલીધર ગૌશાળામાં નવનિર્મિત પાણીના વિશાળ ટાંકાનું લોકાર્પણ
કાનપર શેરડી ગામમાં વીજ કંપનીના કોન્ટ્રાકટરની દાદાગીરીઃ ગ્રામજનોમાં રોષ
દ્વારકા રેલવે સ્ટેશન પર ૧૨ ફુટ પહોળા ૧૧ ગર્ડરનું માત્ર સાડા ચાર કલાકમાં લોન્ચિંગ
બાગાયત પાકોની ત્રણ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ખૂલ્લુ મૂકાયું
રાજકોટ રેલવે ડિવિઝનમાં પહેલી નવેમ્બરથી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન
અર્જુનભાઈ મોઢવાડિયા આજથી દ્વારકામાં: આવતીકાલે રાષ્ટ્રીય એક્તા દિનની થશે ઉજવણી
જામનગરમાં અરવિન્દ સોસાયટીના સ્થાપના દિન પ્રસંગે કાર્યક્રમ
અગ્નિકર્મ-વિધ્વકર્મ અને પંચકર્મના નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન
