JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સંસદમાં ચર્ચા કરવા આવો, રાહુલ ગાંધીના પડકાર પર અમિત શાહનો પલટવાર

Nov 05, 2026 | 14:59 | By JAMNAGAR MIRROR
સંસદમાં ચર્ચા કરવા આવો, રાહુલ ગાંધીના પડકાર પર અમિત શાહનો પલટવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને જાહેરમાં પડકાર ફેંકવાને બદલે સંસદમાં ચર્ચા કરવા જણાવ્યું છે. તેમણે કૉંગ્રેસ પર સંસદનું કામકાજ અટકાવવા અને અરાજકતા ફેલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

હરિયાણાના કરનાલ ખાતે એક ભવ્ય જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચા માટે આપવામાં આવેલા પડકારનો જવાબ આપતા શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો રાહુલ ગાંધી ખરેખર