Live: ટ્રમ્પનું આક્રમક ટેરિફ યુદ્ધ: ચીન સામે 104% અને ભારત સામે 26% ટેરિફ લાદતા વૈશ્વિક વેપારમાં ખળભળાટ
ફેસબુક- ઇન્સ્ટાગ્રામ યુઝર્સ મેટા એકાઉન્ટ ક્રેશ, અસંખ્ય ગ્રાહકો પરેશાન, હેકિંગના ભય
અમદાવાદમાં લંડન જતું એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડ્યું: વિમાનમાં સવાર ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ અને ૧ કેનેડિયન નાગરિક, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત...
અમદાવાદના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ નજીક એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 100 જેટલા મુસાફરોના મૃત્યુની સંભાવના
ગુજરાતની સરહદી સુરક્ષાની મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા: તંગદિલીના માહોલ વચ્ચે રાજ્ય સજ્જ, સંરક્ષણ અને વહીવટી તંત્રને સંકલન અને સતર્કતાના નિર્દેશો
ગાંધીનગર વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો જોડાયા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એડવોકેટ કોમલ ભટ્ટનો પ્રેરણાદાયી સંદેશ: ‘સ્ત્રી શક્તિનું નામ છે, તેનો સદુપયોગ કરો
જામનગર મનપાનો ઉદ્યોગકારો સામે કાયદાનો ડંડો: કરોડોની ટેક્સ વસૂલાત, અનેક ઉદ્યોગકારોમાં ફફડાટ: ત્રણ ઉદ્યોગકારોએ સ્થળ પર જ ભર્યા રૂ. ૫૮ લાખ; બાકીના સામે મિલ્કત...
કાલાવડમાં વકીલની કરપીણ હત્યા: ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ
જામનગરની ઉદ્યોગ નગર પોલીસ ચોકી ના પીએસઆઇ અને રાઇટર વતી રૂપિયા ૧ લાખ ની લાંચ લેતાં એસ.ઓ.જી.નો પોલીસ કર્મચારી રંગે હાથ ઝડપાયો
જામનગર જી.જી. હોસ્પિટલમાં મસમોટું વાઉચર કૌભાંડ:બે કર્મચારીઓ સામે ફરિયાદ
જામનગર નજીક સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમાથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઇ
રાજકીય ક્ષેત્રે સક્રિય રહેતા વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા જામનગરના યુવાન અંકિતભાઈ ઘાડીયાનું અચાનક હાર્ટ એટેકથી નિધન
ધંધુકાના સમાજસેવક ધરમશીભાઈ મોરડીયાની હત્યા: સમાજમાં ભારે શોકની લાગણી
કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલની દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત..
રાજકોટ ગેમઝોનમાં ભીષણ આગ : મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારોને 4લાખની સહાય: સમગ્ર ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી
રાજકોટના TRP મોલમાં ભીષણ આગ, બાળકો સહિત 30થી વધુ લોકોના મોત! : અંદાજે 80 થી વધુ લોકો આ ગેમ ઝોનમા ફસાયા હોવાનું સ્થાનિકો...
જામનગરમાં યાદવનગર માં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવા અંગે ક્ષત્રિય સમાજના ૧૦૦ મહિલા-પુરુષો સામે ગુનો નોંધાતા ભારે ચકચાર, વોર્ડ નંબર ૬ માં ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન...
જામનગરમાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો પર થઈ રહેલા ખોટા કેસ બાબતે ક્ષત્રિય સમાજનો રોષ, શાંતિ રીતે ચલાવી રહેલા આંદોલનમાં ભાજપ દ્વારા ખોટી રીતે...