Trending Now
Global News
Uncategorized
જામનગરના પ્રખ્યાત એચ.જે. વ્યાસ મીઠાઈના વિક્ર્તાએ આજે સવારે સિધ્ધનાથ...
૬ માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસૂમ રહેતા હતા: દરમિયાન આજે અકળ કારણોસર અંતિમ પગલું ભરી લીધુંજામનગર તા ૧૦, જામનગર...
Travel Guides
Gadgets
Jamnagar
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કરોડોનુ પ્રાઈઝ મેનીપ્યુલેશન કૌભાંડ: તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલો
ટેલિગ્રામ ચેનલ પર પીતળના ભાવ નક્કી કરતી બોગસ બ્રાસ B2B બુલેટીન ચેનલ અને રેટ કમિટી દ્વારા ભાવની માયાજાળ, નાના ઉદ્યોગકારો આર્થિક સંકટમાંઆર્થિક સુરક્ષાની જવાબદારી...
Receipes
Jamnagar
ગ્રામ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદ સેતુ,
જામનગર જિલ્લામાં પરિસંવાદો યોજાયારાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે ગ્રામીણ પોલીસિંગને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટેનો નવતર પ્રયોગ.કલાવડમાં ૨૫૦થી વધુ અને ધ્રોલમાં ૪૦ સરપંચો સાથે ક્રાઇમ...
Most Popular
Fitness
જામનગરના પ્રખ્યાત એચ.જે. વ્યાસ મીઠાઈના વિક્ર્તાએ આજે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીક પોતાની સર્વિસ રિવોલ્વર માંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે...
૬ માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસૂમ રહેતા હતા: દરમિયાન આજે અકળ કારણોસર અંતિમ પગલું ભરી લીધુંજામનગર તા ૧૦, જામનગર...
રાષ્ટ્રવ્યાપી Jio નેટવર્ક ઠપ્પ: રવિવારે સાંજે લાખો ગ્રાહકો કનેક્ટિવિટી વિના અટવાયા, ડિજિટલ વ્યવહારો થંભી ગયા
જામનગરરવિવારની સાંજ, જ્યારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે આરામની પળો માણી રહ્યા હતા અથવા આગામી સપ્તાહની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક દેશના ડિજિટલ...
GIDC પ્લોટ ધારકોની જામનગર મનપા સામેની મિલકત વેરાની લડાઈમાં પરાજય: હાઇકોર્ટમા કેસ હાર્યા બાદ તાજેતરમા કરેલી અરજીઓ રદ, ડિવિઝન બેંચે પણ અરજી ફગાવી દેતા...
જામનગરના દરેડ જીઆઇડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) વિસ્તારના પ્લોટ ધારકો દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવેલા મિલકત વેરા સામે તાજેતરમા ગુજરાત હાઇકોર્ટમાં હાઇકોર્ટ મા...
વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો પ્રચંડ વિજય: સત્તાના અહંકાર સામે જનતાના સંકલ્પની જીત
"ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા": વિસાવદરની જીત પર ગોપાલ ઇટાલિયાની યુવાનોને હાકલ" "મારા વ્હાલા યુવાનો, જાગો! ક્યાં સુધી આપણે ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના...
ધ્રોલના માણેકપર ગામે અરેરાટીભર્યો બનાવ: પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મોત
સંજય ડાંગર ધ્રોલ -ધ્રોલ તાલુકાના માણેકપર ગામ નજીક એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ખેત મજૂરી કરતાં પરિવારના બે માસૂમ ભાઈ-બહેનનું પાણી ભરેલા...
Gaming
જામનગરના શંકર ટેકરીમાં મોટી દુર્ઘટના: પાણીના ટાંકાની દિવાલ ધરાશાયી, એક ઘાયલ, અનેક વાહનો દટાયા
શંકર ટેકરી વિસ્તારમાં આજે બપોરે વરસાદને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે સ્થાનિક પાણીના ટાંકાની એક મોટી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં...